ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો…
View More રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યાCategory: ગુજરાત
હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક
મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના…
View More હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠકપોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયા
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોરબંદર નજીક કુછડી વિસ્તારમાં ભીમાભાઈ ઓડેદરાએ હિરલબા જાડેજા…
View More પોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયાવેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયા
વેરાવળ અને તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હોય તેમાં મધ્ય પ્રદેશ ની મહિલા સહિત ચાર આરોપીઓને રૂૂા.2.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ…
View More વેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયા35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ
11 જિલ્લાના 58 તાલુકામાં ગણતરી માટે 3000 ફોરેસ્ટ સ્ટાફ કામે લાગ્યો એઆઇ અધારિત સિમ્બાના ઉપયોગથી સિંહનું લોકેશન મેળવી સચોટ ગણતરી કરાશે ગુજરાત સરકારના વન વિભાગ…
View More 35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભરી પરિસ્થિતિ હોવાથી દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના અધિક…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધજસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વો
જસદણના ખાનપર રોડ ઉપર કોઈ હરામખોરોએ નંદી મહારાજને શિંગડા ઉપર બે રહેમીથી ઘાઇ બાંધી અને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકો જીવદયા પ્રેમીઓ માં રોષ આ હેવાનો…
View More જસદણમાં નંદી મહારાજને શિંગડા ઉપર ઘાઇ બાંધી મોતને ઘાટ ઉતારતા અસામાજિક તત્વોકચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયા
ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, એક ડ્રોન ગાંધીધામ સુધી પહોંચતા બન્ને શહેર લોક કરાયા અબડાસા-નખત્રાણા-લખપત-નલિયામાં સુરક્ષા વધારાઈ, લોકોને બહાર નહીં નીકળવા અપીલ, બનાસકાંઠામાં પણ…
View More કચ્છ સરહદે પાક.ના છ ડ્રોન તોડી પડાયાકચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ: ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બહાર ન નીકળવા સૂચના
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે…
View More કચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ: ડિફેન્સ સિસ્ટમે 6 ડ્રોન તોડી પાડયા, બહાર ન નીકળવા સૂચનાગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તમામ કર્મચારી અને અધિકારીઓની…
View More ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ