સુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

સુત્રાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધામળેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જગદિશસિંહ હમીરભાઇ…

View More સુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

ભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલ

ઢસા ગામમાંથી દાશી દારૂૂ સાથે ઝડપી પાડેલાં ત્રણ મહિલા સહિત ચાર બુટલેગરોને છોડાવવા આવેલાં એક મહિલ સહિત ત્રણ લોકોએ ઢસા પોલીસ સ્ટેશન માથે લાધું હતું.એટલું…

View More ભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલ

સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યો

સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો.…

View More સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યો

મોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

રૂા.12.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીના દલવાડી સર્કલ પાસેથી કારમાં દારૂૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે કારમાંથી દારૂૂની 432 બોટલનો જથ્થો અને કાર-મોબાઈલ…

View More મોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના બીલીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી તાલુકા પોલીસે દરોડા પાડી ત્યાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…

View More મોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા

ભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મ

ભાવનગરના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઇ બહેન સાથે શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતીને છથી સાત માસનો ગર્ભ હોવાનું…

View More ભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મ

ઉપલેટાના કોલકી ગામ પાસે ચેકિંગ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા ખનીજ ચોરો અને અનાજ ચોરો પર સપાટો બોલાવતા ખનીજ માફીયાઓ અને અનાજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉપલેટા મામલતદાર નિખિલ…

View More ઉપલેટાના કોલકી ગામ પાસે ચેકિંગ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

બગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર

  બગસરા તેમજ આજુ બાજુના ગામોમાં આજ કાલ દારૂૂ નું વેચાણ વધી રહયું છે જયારે આ બાબતે શહેરના પોલિશ સ્ટેશન દ્વારા બાતમીના આધારે આજે બગસરા…

View More બગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર

ઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયા

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી કેરીની હરાજી દરમિયાન અચાનક પડેલા ભારે વરસાદના કારણે હજારો કેરીના બોક્સ પલળી ગયા છે. વરસાદી પાણીમાં કેરીના…

View More ઓચિંતા વરસાદથી કેરીના હજારો બોક્ષ પલળી ગયા

અમરેલી જિલ્લાના MP-MLAની કેન્દ્રમાં રજૂઆત

  અમરેલી જિલ્લાને વિકાસ માટેના વિવિધ પ્રશ્નો માટે સાંસદ અને ધારાસભ્યોની ટીમ દિલ્હી ખાતે રજૂઆત માટે પહોંચી હતી. જેમાં ખાસ કરીને ખેતીવાડી માટે અતિઆવશ્યક ઉઅઙ…

View More અમરેલી જિલ્લાના MP-MLAની કેન્દ્રમાં રજૂઆત