જામનગરમાં સુમરા ચાલી નજીક ક્રિષ્ના સોસાયટીમાં રહેતા હાલારી ભાનુશાળી યુવાન પર જૂની અદાવત નું મન દુ:ખ રાખીને હિંચકારો હુમલો કરાયો છે, અને તેને બેશુદ્ધ અવસ્થામાં…
View More જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર હિચકારો હુમલોCategory: ગુજરાત
જામનગર શહેરમાં કોરોનાનો વધુ એક કેસ, કુલ 12 એક્ટિવ કેસ
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમા પગલે દિન પ્રતિદિન વધતું જાય છે. હાલ જામનગર શહેરમાં કુલ 11 એક્ટિવ પોઝિટિવ કેસ હતા, અને તમામ હોમ આઇસોલેસનમાં સારવાર…
View More જામનગર શહેરમાં કોરોનાનો વધુ એક કેસ, કુલ 12 એક્ટિવ કેસજામનગરમાં ગેસનો બાટલો લીક થતા રહેણાંક મકાનમાં લાગેલી આગ
જામનગરમાં રાજપાર્ક નજીક અવધ પાર્ક -1 માં રહેતા ખોડીદાસભાઈ મોહનભાઈ રાઠોડ નામના રહેવાસી ના મકાનમાં સવારે 11.30 વાગ્યાના અરસામાં રાંધણ ગેસના બાટલા માંથી ગેસનું લીકેજ…
View More જામનગરમાં ગેસનો બાટલો લીક થતા રહેણાંક મકાનમાં લાગેલી આગજામનગરના રિક્ષા ચાલકને ચુનો લગાડનાર લૂંટેરી દુલ્હન ઝડપાઈ
જામનગર નો એક રીક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, અને રૂૂપિયા 2 લાખ 30 હજાર ગુમાવ્યા હતા, જે લુટેરી દુલ્હન…
View More જામનગરના રિક્ષા ચાલકને ચુનો લગાડનાર લૂંટેરી દુલ્હન ઝડપાઈજામનગર સ્ટેન્ડિંગ દ્વારા 190 કરોડના કામોને મંજૂરી
જામનગર માંહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામ માટે કુલ રૂૂ. 190 કરોડ 60 લાખ ના ખર્ચો ને મંજૂરી આપવામાં…
View More જામનગર સ્ટેન્ડિંગ દ્વારા 190 કરોડના કામોને મંજૂરીબગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકા
બગસરા શહેર ભાજપ પ્રમુખની વરણીને એક મહિના કરતા વધુ સમય વીતિ ગયો છે જા કે હજુ સુધી શહેર ભાજપ મહામંત્રી કે અન્ય હોદ્દાઓ માટે કોઈની…
View More બગસરા ભાજપના હોદ્દેદારોની વરણીનું કોકડું ગુંચવાયું, જૂથબંધીની આશંકાસંતરામપુરથી રાજકોટ આવતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં આઠ મુસાફર ઇજાગ્રસ્ત
અકસ્માત સમયે બસ ડ્રાઇવર મોબાલઇમાં મશગૂલ હતા લીંબડી-અમદાવાદ હાઈવે પર સંતરામપુર-રાજકોટ રૃટની એસ.ટી. બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર આઠ…
View More સંતરામપુરથી રાજકોટ આવતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતાં આઠ મુસાફર ઇજાગ્રસ્તલોધિકાના દેવડામાં રાહદારી યુવતીને ક્રેઇનચાલકે કચડી નાખી
રાજકોટ-કાલાવડ હાઈવે પર દેવડા ગામે એમરલેન્ડ રિસોર્ટમાં દોઢ માસ પૂર્વે જ નોકરી કરવા આવેલી મૂળ બંગાળની યુવતી ચાલીને જઈ હતી. તે દરમિયાન પાછળથી આવતી ક્રેઇનના…
View More લોધિકાના દેવડામાં રાહદારી યુવતીને ક્રેઇનચાલકે કચડી નાખીગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રૂૂરલ LCB એ ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂૂ.1,04,500/- ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂૂરલ…
View More ગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયાથાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ નથાય તે…
View More થાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત