પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રી

પહેલગાવ ના આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના પિતા-પુત્ર ના પરિવારજનોની આજે આસામના મંત્રી એ મુલાકાત લીધી હતી. અને આસામ સરકાર તરફથી સહાય…

View More પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રી

પેન્શનર અને કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ મળશે

આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે, આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL…

View More પેન્શનર અને કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ મળશે

કેશોદના સોંદરડા ગામે સગીરા ઉપર દુષ્કર્મ

કેશોદના સોંદરડા ગામેં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોંદરડા ગામે લગ્નની લાલચ આપી સગીરાનું…

View More કેશોદના સોંદરડા ગામે સગીરા ઉપર દુષ્કર્મ

ગીર સોમનાથ જિલ્લાનો 24X7 કંટ્રોલરૂમ કાર્યરત

    વર્ષ-2025ના ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂૂપે નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો સાથેના સંકલન થકી ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર આગોતરા…

View More ગીર સોમનાથ જિલ્લાનો 24X7 કંટ્રોલરૂમ કાર્યરત

મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ

ચોમાસું નજીક છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે અતિ જરૂૂરી જ નહિ અનિવાર્ય DAP ખાતરની અછત સર્જાઈ છે ખાતર મળતું…

View More મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ

મોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજે

  ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે 3071 કિલો ઘઉં અને 270 કિલો ચોખા તેમજ…

View More મોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજે

ખંભાળિયા પાલિકા દ્વારા મેઈન લાઈન એન્કેસિંગ કરાશે: બે દિવસ પાણી વિતરણ બંધ

ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમ નજીક નગરપાલિકાની પાણીની મેઈન લાઈન એન્કેસિંગ કરવાની હોવાથી શનિવાર તેમજ રવિવારના રોજ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેનાર…

View More ખંભાળિયા પાલિકા દ્વારા મેઈન લાઈન એન્કેસિંગ કરાશે: બે દિવસ પાણી વિતરણ બંધ

સીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડ

  ગાંધીધામની ડિરેક્ટરેટ ઓફ સર્વિસ ટેક્સ ઈન્ટેલીજન્સની કચેરી દ્વારા દિલ્હી સ્થીત બે વેપારીઓ કે જેની ભાગીદારીની કંપનીઓ ગાંધીધામમાં પણ છે, તેને બેંકમાંથી વધુ લોન લઈ…

View More સીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડ

મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા

માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં મોટો ધડાકો થયો છે જેમાં વેપારીએ દેવું વધી જતા લેણદારોને રૂૂપિયા ચુકવવા ના પડે તે માટે…

View More મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા

વંદે ભારત ટ્રેનને નવાગઢ અથવા જેતલસર સ્ટોપ આપવા રજૂઆત

  જેતપુર ડાંઇંગ એન્ડ પ્રિન્ટિંગના પ્રમુખ અને ભાવનગર વિભાગીય રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયંતીભાઈ રામોલિયાની યાદી જણાવે છે કે સાબરમતી સોમનાથ વંદે ભારત ટ્રેન ચાલુ…

View More વંદે ભારત ટ્રેનને નવાગઢ અથવા જેતલસર સ્ટોપ આપવા રજૂઆત