શહેરનાં પોપટપરા મેઇન રોડ પર મીયાણાવાસમા રહેતા મુસ્લીમ પ્રૌઢ તેમનાં પરીવાર સાથે ગઇકાલે રવીવારે રાત્રીનાં સમયે રેલનગર સ્મશાનની સામે આવેલા બગીચામા ગયા હતા. આ સમયે…
View More રેલનગર સ્મશાન પાસે બગીચામાં પરિવાર સાથે ગયેલા પ્રૌઢ પર બે શખ્સોનો છરીથી હુમલોCategory: ગુજરાત
પૈસાની ભૂખમાં પ્રેમી યુગલે વૃધ્ધની લોથ ઢાળી, હવે જેલના રોટલા તોડવાનો વારો આવ્યો
વૃધ્ધની હત્યામાં કપલ સામે લૂંટ અને કાવતરાની કલમનો ઉમેરો કરાશે બંન્ને આરોપીને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા ‘કપલે’ ત્રણ દિવસ પહેલાં વૃધ્ધના…
View More પૈસાની ભૂખમાં પ્રેમી યુગલે વૃધ્ધની લોથ ઢાળી, હવે જેલના રોટલા તોડવાનો વારો આવ્યોપારેવાડા ગામે ભુલથી જંતુનાશક દવા પી જતા મહિલાનું મોત
બામણબોરના પારેવડા ગામે ભુલથી ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી જતા મહીલાને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા તેનું સારવા દરમિયાન મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ…
View More પારેવાડા ગામે ભુલથી જંતુનાશક દવા પી જતા મહિલાનું મોતયુનિવર્સિટી રોડ ઉપરથી 1.53 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂા.1.53 લાખની કિંમતની વિદેશી દારૂ ભરેલી અર્ટીકા કાર સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. પુછપરછમાં સપ્લાયર તરીકે…
View More યુનિવર્સિટી રોડ ઉપરથી 1.53 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયોલીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીં
લીમડા ચોક પાસે રવિવારે સવારે કારે હડફેટે લેતાં મોપેડ પર જતા મીઠાભાઈ શામજીભાઈ ધંધુકિયા (ઉ.વ.65)નું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સજ્યાં બાદ કાર ચાલક ભાગી ગયો…
View More લીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીંઆજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી
સુરતની 23 વર્ષિય મોડેલ અંજલિ વરમોરાનો આપઘાત, બે ઇન્સ્ટા.પોસ્ટે જગાવેલી ચર્ચા વધુ એક મોડલે સુરતમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મોડલે અંતિમ…
View More આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથીહિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોત
રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઉલાળતા ઘટી ઘટના બામણબોર નજીક હિટ એન્ડ રનના બનાવમાં બામણબોર રહેતાં અને પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં…
View More હિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોતનટેશ્ર્વર મહાદેવની શોભાયાત્રામાં મેઘરાજાના અમીછાંટણા
હજારો ભાવિકોએ વરસતા વરસાદે શોભા યાત્રા અને ધર્મસભાનો લહાવો લીધો ડી.જેના તાલે ભગવાન ભોળાનાથના ભકતજનોએ ભજનોની રમઝટ બોલાવી રાસમંડળીએ જગાવ્યું આકર્ષણ, ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત મહાદેવના…
View More નટેશ્ર્વર મહાદેવની શોભાયાત્રામાં મેઘરાજાના અમીછાંટણા20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોર
દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિગનું જોખમ સતત વધી રહ્યું છે. વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે. ધરતી પરથી વૃક્ષો ઓછા થઇ રહ્યાં છે, અને તેની આપૂર્તિ કરવા માટે…
View More 20 લાખ નહીં, 20 હજાર જ વૃક્ષો વાવો, પાટીલની સુરત કોર્પોરેશનને ટકોરનવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે
સાઉથ આફ્રિકા-એ ટીમની મેચો બેંગ્લોર ચિન્નાસ્વામીથી રાજકોટમાં ખસેડાઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025 માટે ઇન્ટરનેશનલ હોમ સીઝન અને સાઉથ આફ્રિકા એ ટુર ઓફ…
View More નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે