ભારત માટે 33 ટેસ્ટ, 15 વન ડે રમ્યા હતા, ગાવસ્કર સાથે વિવાદી સંબંધ રહ્યાં હતા ભારતીય ક્રિકેટ જગત માટે આજે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા…
View More રાજકોટમાં જન્મેલા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું હાર્ટ એટેકથી નિધનCategory: ગુજરાત
વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ…
View More વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠપ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન
ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…
View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજનગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ અષાઢી બીજના દિવસે થશે રિલીઝ
ગુજરાતી ફિલ્મ ગોતી લોના ડિરેક્ટર દીપક અંતાણી છે. તેમજ આ ફિલ્મના નિર્માતા ગૌરાંગ ભાવસાર છે. ખાસ વાત એ છે કે ગુજરાતી ફિલ્મ ગોતી લોમાં દાદાજીના…
View More ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ અષાઢી બીજના દિવસે થશે રિલીઝવિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…
View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલવડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલ
વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજેવડોદરાની રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલમાં બોમ્બ…
View More વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને મળ્યો ધમકીભર્યો ઇ-મેલરાજ્યમાં મેઘ મહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ…
View More રાજ્યમાં મેઘ મહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટવેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયા
મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં શનિવારે સવારે મોટી ઘટના સામે આવી છે. પોલીસે ત્રણ નકલી GST અધિકારીઓને ઝડપી પાડ્યા છે, જેઓ એક દુકાનદાર પાસે ગેરકાયદેસર રીતે…
View More વેપારી પાસેથી 5 લાખનો તોડ કરવા આવેલા જીએસટીના ત્રણ નકલી અધિકારી ઝડપાયાબે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહી
આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી…
View More બે સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ધોધમાર વર્ષાની આગાહીએર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા
કંપનીએ પ્લેનની સંખ્યા ઘટાડતા હવાઇ સેવા ખોરવાઇ અમદાવાદમા એર ઇન્ડીયાની ફલાઇટની પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડીયા – ટાટા કંપનીએ તેની ડ્રીમ લાઇનર સહીતની પ્લેનની…
View More એર ઇન્ડિયાની રાજકોટ-મુંબઇ રાજકોટ ફલાઇટ રદ થતા મુસાફરો રઝળ્યા