શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામે વાડીમાં કુવાનું કામ કરી રહેલા રાજસ્થાની મજૂર યુવાનનું માથે પથ્થર પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ…
View More ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોતCategory: ગુજરાત
દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈ
શનિવારે રાત્રે તસ્કર બેલડીએ આઠ દુકાનમાં ચોરીનો પ્રયાસ કરી બે દુકાનોમાંથી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી રાજકોટની દાણાપીઠમાં શનિવારે રાત્રે આઠેક દુકાનોમાં ચોર ત્રાટકતા…
View More દાણાપીઠમાં આઠ દુકાનો તોડનાર ટોળકી રેલવે જંક્શને દેખાઈસિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોત
બીમારી સબબ તમામને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળનું ચક્ર ફર્યુ હોય તેમ મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. જુદા…
View More સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોતપોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયો
શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલમાંથી રૂા.65 હજારનો સોનાનો ઢાળીયો ગુમ કરનાર તત્કાલીન એએસઆઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 1998માં ચોરીના ગુનામાં કબજે કરેલો સોનાનો…
View More પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી સોનાનો ઢાળિયો ગુમ કરનાર ASI સામે ગુનો નોંધાયોગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા
ગોંડલનાં ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં મકાનમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300…
View More ગોંડલ તાલુકાના ઘોઘાવદરમાં સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયાઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયા
મવડી પ્લોટ ઉદયનગર એક શેરી નંબર 20 પટેલ બેગ નામના ગોડાઉનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડા પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂૂ.18…
View More ઉદયનગરમાં ગોડાઉનમાં ચાલતા જુગાર પર દરોડો: છ ખેલૈયા ઝડપાયાશાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલન
ગોંડલ નેશનલ હાઇવે ગુંદાળા રોડ પર આવેલ યમુના પાર્ક સોસાયટી પાસેથી એક વૃદ્ધ માજી સુનમુન હાલત માં બેઠા હોય સ્થાનિકોએ પૂછપરછ કરતા વૃદ્ધ માજી કાઈ…
View More શાપર-વેરાવળથી ઘર છોડી ગોંડલ આવેલા વૃધ્ધાનું પરિવાર સાથે મિલનકેન્સરની બીમારીમાં સપડાવાની દહેશતે પ્રૌઢે ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત
શહેરમાં પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર નજીક રહેતા અને મીણા પુરવાનું કામ કરતાં પ્રોઢે નાના ભાઈની કેન્સરની બીમારી જોઈ ફાકી મૂકી દીધા બાદ પોતાને…
View More કેન્સરની બીમારીમાં સપડાવાની દહેશતે પ્રૌઢે ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલો
શહેરના નવા રીંગ રોડ પર ઘંટેશ્ર્વર પાસે પ્લોટની દેખરેખ રાખતાં યુવાન પર જુના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ‘મારી માતાને કેમ ફોન કરે છે’ તેમ કહી…
View More ‘મારી માતાને કેમ ફોન કરે છે’ કહી યુવાન પર જૂના મિત્ર સહિત ત્રણ શખ્સોનો હુમલોવડનગરમાં ગ્રીકના રાજાના સિકકા છપાતા હતા
પૂરાતત્વ વિભાગને 37 ટેરાકોટાની સિકકાની ડાઇ મળી, અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર વચ્ચે ભરૂચ બંદરે થઇને વડનગર મારફતે વેપાર થતો હતો વડનગરમાં 2014 થી…
View More વડનગરમાં ગ્રીકના રાજાના સિકકા છપાતા હતા