શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામે ચારિત્રની શંકાના આધારે મહિલાની હત્યાના ગુનામાં જેલ વાલે રહેલા રવિ નવઘણ સિંધવને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો…
View More રાજકોટમાં મહિલાની હત્યાના ગુનામાં સૂત્રધારને જામીન મુક્ત કરતી હાઇકોર્ટCategory: ગુજરાત
આણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોત
કુવાડવાના આણંદ પર બાઘી ગામે રહેતા 38 વર્ષના યુવાનનું બેભાન થઈ જવાથી મોત નીપજ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી. વધુ…
View More આણંદપર બાઘીના યુવાનનું અચાનક બેભાન થતા મોતરાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશ
લોકમેળા સમિતિની બેઠક યોજી સ્થિતિની કરી સમીક્ષા: સાંજે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક, નકકર પરીણામ નહીં આવે તો વૈકલ્પિક વિચારણા કરવા સૂચના રાજકોટનાં લોકમેળામા આકરા નિયમો…
View More રાઇડ્સ સંચાલકોની નારાજગી વચ્ચે મેળાની અન્ય કામગીરી ઝડપી કરવા કલેકટરનો આદેશપનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલ
ભેળસેળિયા તત્વોને રૂા. 1.96 લાખનો દંડ કરી ફરી ગોરખધંધા કરવા માટે છોડી મુકાયા: અતુલ બેકરીમાં ફરિયાદના પગલે ચેકિંગ મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ…
View More પનીર, ફરાળી લોટ, વિટામીન ટેબલેટ સહિતમાં મિલાવટ, 7 સેમ્પલ ફેલગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા
કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં…
View More ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયાGSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલી
એડિશનલ કક્ષાના પાંચ કમિશનરને વર્ક ઓર્ડર અપાયા રાજય સરકારનાં નાણા વિભાગ દ્વારા મુખ્ય રાજયવેરા કમિશનર કચેરીનાં સહાયક રાજયવેરા કમિશનર વર્ગ 1 નાં સાત અધીકારીઓની…
View More GSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલીસ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશે
રૂા. 39.67 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ ટૂંક સમયમાં શરૂ થશે, 10.05 મીટરનો કેરેજવે તથા સ્ટ્રોર્મ વોટર અને કલવર્ટ સહિતના કામ માટે કોન્ટ્રાક્ટ અપાયો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ…
View More સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશેરિડેવલોપમેન્ટ બાદ જૂના મિલકતધારકો અને ડેવલોપર્સ વચ્ચે ભાડુ RERA નક્કી કરી શકે નહીં
પુનર્વિકાસના કેસમાં રેરા પાસે મર્યાદિત સત્તા, માત્ર વિલંબીત કબજા માટે રેરા ઓર્ડર કરી શકે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ ચુકાદો આપ્યો છે કે…
View More રિડેવલોપમેન્ટ બાદ જૂના મિલકતધારકો અને ડેવલોપર્સ વચ્ચે ભાડુ RERA નક્કી કરી શકે નહીંરાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ
રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસેથી એસઓજીની ટીમે 100 રૂપિયાની 17 જાલી નોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ કરી હતી. પકડાયેલ પત્રકાર અગાઉ…
View More રાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડજેતપુરની બે માથાભારે મહિલાના ગેરકાયદેસર મકાનનું ડીમોલિશન
રાજકોટ જીલ્લામાં ગુડો તત્વોની વિરૂૂધ્ધમાં શરુ કરેલી કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતી બે મહિલાના ગેરકાયદેસર મકાનને તોડી પાડવામાં આવ્યું હતું.…
View More જેતપુરની બે માથાભારે મહિલાના ગેરકાયદેસર મકાનનું ડીમોલિશન