મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ધયા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના…
View More મોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શનCategory: ગુજરાત
ગોંડલમાં પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં ક્ષત્રીય સમાજનું આવેદનપત્ર
ક્ષત્રીય અગ્રણી પી.ટી.જાડેજા ની પાસા હેઠળ કરાયેલ અટકાયત નો રાજકોટ બાદ ગોંડલ ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ કરી મામલતદાર ને આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં જણાવાયુ કે…
View More ગોંડલમાં પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં ક્ષત્રીય સમાજનું આવેદનપત્રજૂનાગઢમાં સરદારબાગ પાછળ 16 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ
જુનાગઢ શહેરની સરદારબાગ પાછળ આવેલ સર્વે નં.191/પૈકી ની જમીનમાં છેલ્લા ચાર પેઢીથી અર્ધ-કાચા મકાનોમાં રહેતા કુલ 16-પરીવારને સીટી સર્વેના જવાબદાર અધિકારીએ માત્ર 3-દિવસની કુદરતી ન્યાયના…
View More જૂનાગઢમાં સરદારબાગ પાછળ 16 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસસૌરાષ્ટ્ર-મ.ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજના કટકા
4 વાહનો નદીમાં ખાબકતાં ત્રણનાં મોત વહેલી સવારે દુર્ઘટના સર્જાતા અફરાતફરી, બે ટ્રક-બોલેરો સહિત 4 વાહનો નદીમાં ખાબક્યા, 8 લોકોના રેસ્ક્યુ કરાયા સૌરાષ્ટ્રથી અવરજવર કરતાં…
View More સૌરાષ્ટ્ર-મ.ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજના કટકામેજિકલ થેરપી વડે દુખાવા મટાડી જીવનની રીધમ કરે છે બેલેન્સ
દરેક વ્યક્તિને દુખાવામાંથી મુક્ત કરવાની નેમ સાથે મેટ્રિક્સ રીધમ થેરપીનું સૌરાષ્ટ્રનું એક માત્ર સેન્ટર ચલાવે છે ફિઝિઅથેરપિસ્ટ ડો.સુનૈના વિધાણી હિન્દુજા હોસ્પિટલમાં કામનો અનુભવ,જર્મનીમાં લીધેલ ટ્રેનિંગ…
View More મેજિકલ થેરપી વડે દુખાવા મટાડી જીવનની રીધમ કરે છે બેલેન્સVIDEO: મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા, 3ના મોત
વડોદરા જિલ્લાના પાદરામાં આજે સવારે મોટી દુર્ઘટના બની છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે…
View More VIDEO: મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા, 3ના મોતરૈયામાં 15 કરોડની સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
20 વર્ષથી ઉભેલા પાંચ દુકાનો, બે ફિલ્ટર પ્લાન્ટ, પાંચ ગોડાઉનો પર બુલડોઝર ફર્યુ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો. ચાંદની…
View More રૈયામાં 15 કરોડની સરકારી જમીન પરથી દબાણો હટાવાયાપાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યા
ટેનામેન્ટ કરતા ઓછુ પાણી આપી બમણો વેરો વસુલાય છે, રોડ-રસ્તા સહિતના પ્રશ્ર્નો સાથે મેયરને રજૂઆત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 5.30 મિલ્કત ધારકોને 20 મીનીટ પીવાનું પાણી…
View More પાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યાજિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશ
સ્માર્ટ કલાસરૂમ વિવિધ એક્ટિવિટી, સ્કોલરશીપની જોગવાઇ સહિતની વ્યવસ્થાથી બાળકો સરકારી શાળા તરફ વધ્યા મોંઘવારી સતત વધી રહી છે અને રાજ્યમાં શિક્ષણ પણ મોંઘુ થઇ ગયું…
View More જિલ્લામાં 2849 છાત્રોનો પ્રાઇવેટમાંથી સરકારીમાં પ્રવેશમિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ…
View More મિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવક