રૈયાધારે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ, ઘરમાંથી ત્રણ લાખ ગાયબ: પૈસાની લેતી-દેતી અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની પ્રબળ શંકા શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ…
View More હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ નાણા ધિરધારનું કામ કરતા, ઘરમાં મોટી રકમ રહેતીCategory: ગુજરાત
લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ
રૈયાધાર પાસે આવેલા લાઈટ હાઉસ ક્વાર્ટરમાં રહેતા આધેડે રેસકોર્સ ગાર્ડનમાં ઊંઘની વધુ પડતી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેઓ લાઈટ…
View More લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસપરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ભગવતીપરા વિસ્તારમાં બાળકોને શાળાએ તેડવા મૂકવા થતી પરિણીતાની પાછળ પડી જઈ ફ્રેન્ડશિપનું કહી, પત્નીને તલાક આપવા અને લગ્ન કરવા લલચાવી અવારનવાર શરીર સંબંધ બાંધવાના સાત…
View More પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટબંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યો
રામનાથ પરા પોલીસ લાઈન પાસે રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર બંગડી બજાર નજીક રીક્ષા લઈને ઊભેલા ચાલકને કચરો નાખવા બાબતે ઝઘડો કરતા શખ્સે ધોકા વડે…
View More બંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યોમેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુર
મેટોડામાંથી ઝડપાયેલા 1.700 કિ.ગ્રા. ગાંજાના કેસમાં સપ્લાયર તરીકે નામ ખુલતા ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ મેટોડા જી.આઈ.ડી.સી.…
View More મેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુરસગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલહવાલે રહેલા પ બાપ હિરેન મકવાણાની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દઈ રદ કરતો હુકમ…
View More સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટરૂા.64 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
હળદરની ખેતીમાં ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો વિરુદ્ધ રૂૂા.64.80 કરોડની છેતરપિંડીના ગુનામાં એ.એસ. એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કા. ના 2-પાર્ટનરો શકર…
View More રૂા.64 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધી
અમદાવાદમાં યુવતીના આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ અમદાવાદમાં 4 જૂલાઈની રાત્રે ચાંદખેડા વિસ્તારમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાઇરલ થવાના…
View More ગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધીઓસમ ડુંગર પર ઝરણાનો વૈભવ
અષાઢે અસલી જમાવટ કરી દીધી છે અને તેના પગલે ધોરાજી નજીકના પાટણવાવ સ્થિત પવિત્ર યાત્રાધામ ઓસમ ડુંગર ખાતે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પહાડો પરથી…
View More ઓસમ ડુંગર પર ઝરણાનો વૈભવટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગે
19 વર્ષના વૈભવ 7 નવેમ્બરે આચાર્ય યશોવિજયસુરીશ્ર્વરજી અને મુનિચંદ્રસુરીશ્ર્વરજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે સુરતમાં એક ટેક્સટાઇલ વેપારીનો 19 વર્ષીય પુત્ર, ભવ્ય મહેતા, મોજમસ્તી અને ભૌતિક…
View More ટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગે