રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક ખોડીયાર મંદિર પાસે રહેતા યુવાન આજે સવારના સમયે ખોખડદડ નદીના કાંઠે શ્રીહરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે આંખ…
View More ખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકીCategory: ગુજરાત
મેઘાલય ક્રિકેટ એસો.ના રેફરી હોવાનું જણાવી પ્રેક્ટિસના નામે ગઠિયાએ નાણા ખંખેર્યા
મેઘાલય ક્રિકેટમાં પ્રેક્ટિસના નામે રાજકોટના બાળકો સાથે છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુની. માં પીએચડી કરતો ભુજનો પ્રજ્ઞેશ બારહટ મેઘાલય ક્રિકેટ એસોસીએશનમાં રેફરી…
View More મેઘાલય ક્રિકેટ એસો.ના રેફરી હોવાનું જણાવી પ્રેક્ટિસના નામે ગઠિયાએ નાણા ખંખેર્યાબસપોર્ટમાં સમયના ધાંધિયાથી પાસ કઢાવવા છાત્રોને ધક્કા
બારી કયારે ખૂલ્લે કયારે બંધ તેનો નેઠો જ નહીં હોવાનો હિતરક્ષક સમિતિનો આક્ષેપ: સર્વર ડાઉન થતા પાસ કઢાવવા બાંધી કતાર રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન…
View More બસપોર્ટમાં સમયના ધાંધિયાથી પાસ કઢાવવા છાત્રોને ધક્કારોડ-રસ્તા મુદ્દે આપનો વિરોધ : ઝપાઝપી કરતા 12ની અટકાયત
કાર્યકરો મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરે તે પહેલા જ પોલીેસે ગાડીમાં બેસાડી પોલીસ ચોકીએ મોકલી દીધા વરસાદના પગલે શહેરમાં તુટેલા રોડ રસ્તા અને ખાડાઓ…
View More રોડ-રસ્તા મુદ્દે આપનો વિરોધ : ઝપાઝપી કરતા 12ની અટકાયતહનીટ્રેપ-વ્યાજખોરો સામે તૂટી પડવા ગૃહમંત્રીનો આદેશ
કાયદો અને વ્યવસ્થયાની સ્થિતિ અંગે સમીક્ષા કરી: પઠાણી ઉઘરાણી કરનાર 1054 સામે ગુનો નોંધાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ…
View More હનીટ્રેપ-વ્યાજખોરો સામે તૂટી પડવા ગૃહમંત્રીનો આદેશવામ્બે આવાસ યોજના કવાર્ટરનો યુવાન કપડાં ધોવાનો પાઉડર પી ગયો
પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ છૂટાછેડા માગતા ભરેલું પગલું નાનામવા રોડ વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને કપડાં ધોવાનો પાવડર પી જતા તેમને સારવાર માટે…
View More વામ્બે આવાસ યોજના કવાર્ટરનો યુવાન કપડાં ધોવાનો પાઉડર પી ગયોબે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યું
8000 હજાર વ્યાજે લીધા બાદ બે મહિનામાં 12 હજાર ચૂકવ્યા છતાં વધુ નાણાની ઉઘરાણી કરી ધમકી આપતાં ભરેલું પગલું શહેરના નાનામવા રોડ પર રહેતી ફ્રુટના…
View More બે વ્યાજખોર મહિલાના ત્રાસથી ફ્રૂટના ધંધાર્થી મહિલાએ ફીનાઈલ ગટગટાવ્યુંહાઇટ વધારવાની એકસાથે 10 ગોળી પી જતાં તરૂણી સારવારમાં
કોઠારીયા સોલવન્ટ માં આવેલા ક્વાર્ટરમાં રહેતી 15 વર્ષની તરુણી હાઈટ વધારવાની વધુ પડતી ગોળી ખાઈ જતા તેમની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે સિવિલ…
View More હાઇટ વધારવાની એકસાથે 10 ગોળી પી જતાં તરૂણી સારવારમાંરૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડ
શહેરના રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરા નજીક નામચીન બુટલેગર દ્વારા દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી. ઝોન-2ની ટીમે દરોડો પાડી રૂૂ.5.14 લાખની 396 બોટલ વિદેશી…
View More રૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડરેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધું
શહેરમાં કુખ્યાત શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ ઉપર હુમલા કરતાં પણ આવા શખ્સો ખચકાતા નથી ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે.…
View More રેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધું