ભાવનગરમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે કોલેજિયન યુવાન ઝડપાયો

ભાવનગરની એસઓજી પોલીસે એક કોલેજીયન યુવાન ને ગાંજા સાથે લઇ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન…

View More ભાવનગરમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે કોલેજિયન યુવાન ઝડપાયો

સાવરકુંડલાના મઢડામાં મંદિર નજીક વોંકળાના કાંઠે શંકાસ્પદ મૃતદેહ મળ્યો

આધેડના શરીર પર ઇજાના નિશાન હોવાથી લાશ ફોરેન્સિકમાં ખસેડાઇ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામમાં એક શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. મોદા જવાના રસ્તે…

View More સાવરકુંડલાના મઢડામાં મંદિર નજીક વોંકળાના કાંઠે શંકાસ્પદ મૃતદેહ મળ્યો

રાજુલાનાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધાયો રાજુલાના યુવકે વ્યાજે નાણાં લીધા હતા. જે બાદ રકમ કે વ્યાજ ચુકવી ન શકતા વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી…

View More રાજુલાનાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

દમણ પોલીસે સહેલાણીઓ પાસેથી 7 લાખ પડાવ્યા

વાઇનશોપમાંથી દારૂ લઇ ફાર્મ હાઉસે જતા રસ્તામાં રોકી 25 લાખ માંગ્યા, ઙજઈં સહિત 8 સામે ગુનો નોંધાયો દમણના પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સામે બારડોલીના…

View More દમણ પોલીસે સહેલાણીઓ પાસેથી 7 લાખ પડાવ્યા

બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યા

ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા-બનેવીના પરિવાર વચ્ચે વેરઝેરનાં બીજ રોપાયા’તા; હુમલામાં વચ્ચે પડેલા મૃતકના સાસુને ઈજા બગસરા તાલુકાના સાપર ગામે ભાણેજ પુત્રીને ભગાડી જતાં સાળા…

View More બગસરાના સાપર ગામે સંતાનોના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સગા ભાઈના હાથે બહેનની હત્યા

રાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસ

ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવારમાં ખસેડાયો રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો યુવાન શેર બજારમાં રૂપિયા હારી…

View More રાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસ

સોના-ચાંદી સળગ્યા તો ગુજરાતીઓ ફરી શેરબજાર તરફ વળ્યા

રાજ્યમાં એક જ માસમાં 1.2 લાખ નવા રોકાણકારોની સ્ટોકમાર્કેટમાં એન્ટ્રી, 74 ટકાનો વધારો દેશના ટોચના 10 રોકાણકાર શહેરોમાં અમદાવાદ-સુરત અને રાજકોટનો સમાવેશ અમેરિકાના ટેરિફ વાર…

View More સોના-ચાંદી સળગ્યા તો ગુજરાતીઓ ફરી શેરબજાર તરફ વળ્યા

મોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોત

લક્ષ્મીનગર ગામ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ગેરેજ પાસે 43 વર્ષીય આધેડને હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. ઉત્તરપ્રદેશના આગ્રા…

View More મોરબીના લક્ષ્મીનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોત

માળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોત

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા નાગાગુરુ મહાદેવ મંદિર પાસેની મેઘલ નદીમાં નાહવા ગયેલા મોરબી ટંકારાના એક યુવકનું ડૂબી જવાથી કરુણ અવસાન થયું છે. આ…

View More માળિયા હાટીના નાગાગુરુ મહાદેવ મંદિર નજીક મેઘલ નદીમાં ટંકારાના યુવાનનું મોત

કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી

કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી…

View More કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી