જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી…
View More પથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યોCategory: ગુજરાત
AI ડ્રાઇવિંગ ટેસ્ટ બન્યો ‘ટફ ટાસ્ક’, 85% ફોર વ્હિલર ઉમેદવાર નાપાસ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના ચાર મહાનગરોના આરટીઓમાં જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની અમલવારી શરૂૂ થઈ છે ત્યારથી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા ઈચ્છુક અરજદારોને મુશ્કેલીનો…
View More AI ડ્રાઇવિંગ ટેસ્ટ બન્યો ‘ટફ ટાસ્ક’, 85% ફોર વ્હિલર ઉમેદવાર નાપાસભાજપના રાષ્ટ્રીય મંત્રી બનેલા રોહન ગુપ્તાને નીતિન પટેલ ઓળખતા નથી!
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં રાષ્ટ્રીય મંત્રી બનેલા મુળ કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાને ભાજપના પીઢ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઓળખતા જ નહીં હોવાનું નિવેદન…
View More ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનેલા રોહન ગુપ્તાને નીતિન પટેલ ઓળખતા નથી!કટારિયા ચોકડીએ થ્રી-લેયર બ્રિજનું કામ 50% પૂર્ણ, હજુ દોઢ વર્ષ રાહ જોવી પડશે
તમામ 26 પીલર ઉભા થઇ ગયા: 118 પૈકી 105 ગડર ચડી ગયા: 977 બોક્સ કલ્વર્ટર પૈકી 956નું કામ પણ પૂર્ણ: અન્ડર અને ઓવરબ્રિજ બન્નેનું એકસાથે…
View More કટારિયા ચોકડીએ થ્રી-લેયર બ્રિજનું કામ 50% પૂર્ણ, હજુ દોઢ વર્ષ રાહ જોવી પડશેસોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામ
બાળપણમાં શીખેલી દેશી ભરતની કળાને નિવૃત્તિ બાદ આવકનું માધ્યમ બનાવ્યું જયશ્રીબેન ચાવડાએ દરેક મહિલાએ આર્થિક રીતે પગભર બનવું ખૂબ જરૂૂરી છે. ભગવાને દરેક વ્યક્તિમાં કોઈને…
View More સોય-દોરાથી કાપડની સાથે અનેક મહિલાઓના જીવનમાં થાય છે આત્મનિર્ભરતાનું ભરતકામહનુમાનધારા મંદિરના વ્યવસ્થાપક અને તેના ભાઇનો દારૂ પીતો વીડિયો વાયરલ
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ…
View More હનુમાનધારા મંદિરના વ્યવસ્થાપક અને તેના ભાઇનો દારૂ પીતો વીડિયો વાયરલમોરબીમાં તહેવાર ટાણેજ સફાઇ કામદારો હડતાળ પર
મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા દોઢ માસથી પગાર ન મળતા હડતાળ પર ઉતરી ગયા છે. આગામી સમયમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે, ત્યારે…
View More મોરબીમાં તહેવાર ટાણેજ સફાઇ કામદારો હડતાળ પરમાધવપુરના દરિયામાં દિલ્હીનું દંપતી તણાયું: પત્નીનું મોત, પતિનો બચાવ
પોરબંદરના માધવપુર દરિયાકિનારે ગઇકાલે એક પરિવારમાં ખુશીની પળો માતમમાં ફેરવાઈ હોવાનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. રાજધાની દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા…
View More માધવપુરના દરિયામાં દિલ્હીનું દંપતી તણાયું: પત્નીનું મોત, પતિનો બચાવજામનગરમાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવનો સપાટો, 42થી વધુ વાહનો કરાયા ડિટેઇન
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂૂપે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂૂપે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવનો સપાટો, 42થી વધુ વાહનો કરાયા ડિટેઇનમોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરે બે વર્ષના માસૂમને કચડી નાખ્યો
સાપર નજીક ફેક્ટરીની લેબર કોલોની પાસે ડમ્પર ટ્રક ચાલકે રીવર્સ લેતી વખતે બેદરકારી દાખવી આગળ પાછળ જોયા વિના ટ્રક રીવર્સ લેતા બે વર્ષના બાળકને ઠોકર…
View More મોરબીના સાપર ગામે કારખાનામાં રિવર્સ આવતા ડમ્પરે બે વર્ષના માસૂમને કચડી નાખ્યો