શહેરમાં સાયબર ફ્રોડ અને શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક પાસે હિંમતનગર…
View More શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 4.12 કરોડની ઓનલાઈન ઠગાઈCategory: ગુજરાત
અંગુઠા છાપ બકાલી આર્થિક ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવા માંડ્યો!
એમપીના દિપકનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો, જાલીનોટ કેમ બનાવવી? તેની ટીપ્સ મેળવી 10 હજારની જાલીનોટ સામે ત્રણ હજાર અસલી નોટ આપશે તેવું દિપકે કહ્યું પરંતુ…
View More અંગુઠા છાપ બકાલી આર્થિક ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવા માંડ્યો!11,149 કરોડની ડીપોઝીટ, 135 કરોડનો નફો, 15 ટકા ડીવીડન્ડ: જિલ્લા બેંકની સાધારણ સભામાં નમૂનેદાર વહીવટ રજૂ કરતા રાદડિયા
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લા કક્ષાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ભવ્ય માહોલમાં યોજાઈ હતી. આ સંયુક્ત સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક…
View More 11,149 કરોડની ડીપોઝીટ, 135 કરોડનો નફો, 15 ટકા ડીવીડન્ડ: જિલ્લા બેંકની સાધારણ સભામાં નમૂનેદાર વહીવટ રજૂ કરતા રાદડિયાભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટ
જસદણના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ ઉદય ધાધલ નામના શખ્સે…
View More ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટલોધિકાના રાતૈયામાં કેમિકલ અને દુર્ગંધવાળા પાણીથી લોકો ત્રસ્ત: ખેતીને ભારે નુકસાન
લોધીકા તાલુકાના રાતૈયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તંત્રને ઔદ્યોગીક પ્રદુષણ અને આ અંગે ગંભીર ચિંતા વ્યકત કરતી રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવાયું છે કે…
View More લોધિકાના રાતૈયામાં કેમિકલ અને દુર્ગંધવાળા પાણીથી લોકો ત્રસ્ત: ખેતીને ભારે નુકસાનરાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી
મૂળ મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડેન્સી રાજકોટ ખાતે રહેતાં તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને ઉપપ્રમુખને મહિકા ગામના શખ્સે ફોન કરી ભૂગર્ભ ગટરના કામ…
View More રાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકીઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મ
ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ.10 માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિની પર બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ કરતા એક પરિણીત શખ્સે મોબાઈલ ફોનની લાલચ આપીને…
View More ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મબીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર ચોક નજીક મામૂલી બાબતમાં થયેલી તકરારે હિંસક રૂૂપ ધારણ કર્યું હતું. કુબલિયાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય…
View More બીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યોએશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ
એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…
View More એશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ25-50 લાખ ઓછા કરૂ તો ચૂંટણી બિનહરીફ થઇ જાય, બધા વેચાવાના પેટના છે: પબુભા
ઓખા નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેકનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ ચૂંટણીનો માહોલ ઊભો કરવા માટે કલાકારોને પ્રચારમાં…
View More 25-50 લાખ ઓછા કરૂ તો ચૂંટણી બિનહરીફ થઇ જાય, બધા વેચાવાના પેટના છે: પબુભા