સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા 700થી વધુ થેલેસેમિયા મેજર બાળકો હાલ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય સારવાર કે…
View More રાજકોટ સિવિલમાં 700 થેલેસેમિયાગ્રસ્ત બાળકો રામભરોસે, ઠાલા જવાબોથી ભારે રોષCategory: ગુજરાત
વણવેચાયેલા ફલેટનું પૂરું મેઇન્ટેનન્સ આપવા બિલ્ડર બંધાયેલા નથી
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ હુકમ કર્યો છે કે બિલ્ડરોએ વેચાયેલા ન હોય તેવા એકમો માટે આખી મેઇન્ટેનન્સ ડિપોઝિટ સોસાયટીને ચૂકવવાની જરૂૂર નથી.…
View More વણવેચાયેલા ફલેટનું પૂરું મેઇન્ટેનન્સ આપવા બિલ્ડર બંધાયેલા નથીજામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો
ત્રણને ઝડપી લેવાયા, 8556 મીટર સરકારી જમીનમાં 66 પ્લોટ પાડી નાખ્યા જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો…
View More જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનોગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયા
કેન્દ્ર સરકાર દ્વારા વકફ મિલકતોના સંરક્ષણ અને તેમના જાહેર ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે રજૂ કરાયેલ વકફ સુધારા કાયદાના પરિણામો મળવા લાગ્યા છે. વકફ મિલકતોના ડિજિટાઇઝેશન…
View More ગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયારાજકોટ જિલ્લામાં 80248 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
પરીક્ષાની કામગીરી માટે 1800થી વધુ સુપરવાઇઝરને જવાબદારી સોંપાઇ રાજ્યભરના ડીડીઓને આજે ગાંધીનગરમાં મહત્વની મીટિંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવાનારી બોર્ડની પરિક્ષાનું કાઉન…
View More રાજકોટ જિલ્લામાં 80248 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષાએરપોર્ટમાં ચોરાયેલી રૂપિયા 5 કરોડની ઘડિયાળ પરત અપાવનાર ઈન્સ્પેકટરને બિરદાવતા સાંસદો
તારીખ 20/01/26 ના રોજ સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સવારે 8:35 વાગ્યે ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઈટ માં ચેકિંગ દરમિયાન લંડનના રહેવાસી ગોલ્ડ કાર્ડ મેમ્બર એનઆરઆઈ…
View More એરપોર્ટમાં ચોરાયેલી રૂપિયા 5 કરોડની ઘડિયાળ પરત અપાવનાર ઈન્સ્પેકટરને બિરદાવતા સાંસદોઅંબાજી મંદિરના વહીવટદારનું પૂર્વ પ્રોફેસર ગળું દબાવતા હોસ્પિટલમાં
અંબાજી મંદિરના વહીવટદારની ચેમ્બરમાં જ એક પૂર્વ પ્રોફેસરે તેમનું ગળું દબાવી હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મંદિરના સ્ટાફે…
View More અંબાજી મંદિરના વહીવટદારનું પૂર્વ પ્રોફેસર ગળું દબાવતા હોસ્પિટલમાંLED લાઇટ સામે ઝુબેશ, 15 દી’માં પાંચ લાખનો દંડ
રાજ્યમાં વાહનોના અકસ્માતોમાં આંખને આંજી દેતી જોખમી LED લાઇટ જવાબદાર હોવાનું સામે આવતા ગત 21મી જાન્યુઆરીના રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરી…
View More LED લાઇટ સામે ઝુબેશ, 15 દી’માં પાંચ લાખનો દંડમનપાના દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં રૂા.3.19 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો
44 રેંકડી, કેબિન અને 1100 બોર્ડ-બેનરો જપ્ત કર્યા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 16/01/2026 થી31/01/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ…
View More મનપાના દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં રૂા.3.19 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યોવોર્ડ નં.1માં પેવિંગ બ્લોક નાખવાના જુદા-જુદા કામનું ખાતમુહૂર્ત કર્યુ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.10/02/2026ના રોજ વોર્ડ નં.1માં 1) રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં આવેલ જાકીર હુસૈન સ્કૂલની બાજુમાં આવેલ પ્લોટમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ. (1200 સ્ક્વેર…
View More વોર્ડ નં.1માં પેવિંગ બ્લોક નાખવાના જુદા-જુદા કામનું ખાતમુહૂર્ત કર્યુ