ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ…
View More કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાનCategory: ક્રાઇમ
Crime
4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરી
રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં કોલકી રોડ પર રેલ કર્મચારીનાં મકાન સહીત અલગ અલગ સોસાયટીનાં ચાર મકાનમા તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાથી ઘરેણા અને રોકડની ચોરી…
View More 4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરીમોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા
જાહેરમાં બખેડો કરનાર બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકના કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. છરી જેવા હથિયારો સાથે લુખ્ખાઓ રાહદારીઓને ગાળો…
View More મોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયારાજકોટના NRI મહિલાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ
વેરાવળ પાસેની જમીનનો ઓરિજિનલ દસ્તાવેજ ભત્રીજાને આપ્યો હતો: અમેરિકા રહેતા મહિલાની ફરિયાદ: ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ભત્રીજા સહિત સાત લોકોએ કાવતરું કરી બોગસ દસ્તાવેજ…
View More રાજકોટના NRI મહિલાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલો
છાસવારે વિવાદમાં આવતા કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં વધુ એક વખત હુમલાની ઘટનાબની છે જો કે, આ કારમાં દેવાયત ખવડ સવાર ન હોવાનું બહાર…
View More ફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલોભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ભાવનગરમાં દસ વર્ષ પહેલા બનેલા હત્યાના બનાવ અંગે આ બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે ભાવનગરના…
View More ભાવનગરમાં બનેવીની હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટલાલપુરના ખેડૂત યુવાન સાથે લગ્નના નામે નવતર પ્રકારે છેતરપિંડી
ઇન્દોરની એક સગીરાને પુખ્ત વયની દર્શાવી યુવાન સાથે બે લાખ રૂૂપિયામાં 6 શખ્સોએ લગ્ન કરાવી નાખ્યા બીજા દિવસે યુવતી વતનમાં ભાગી છૂટી, યુવક સામે બળાત્કાર…
View More લાલપુરના ખેડૂત યુવાન સાથે લગ્નના નામે નવતર પ્રકારે છેતરપિંડીકચ્છથી ટ્રકમાં 75 જેટલા પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને કતલખાને લઈ જવાનું કૌભાંડ ઝડપાયું
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી ગેરકાયદે રીતે પશુઓને ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું છે. રાજકોટ અને મોરબીના ગૌરક્ષકો ની ફરિયાદના આધારે જોડિયા પોલીસે એક…
View More કચ્છથી ટ્રકમાં 75 જેટલા પશુઓને ક્રૂરતા પૂર્વક ભરીને કતલખાને લઈ જવાનું કૌભાંડ ઝડપાયુંશરુ સેક્સન રોડ પર સ્કૂલવેન અને બાઈક વચ્ચે અકસ્માત બાદ બબાલ
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર ગઈકાલે સાંજે એક સ્કૂલ વેન તથા એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને થોડો સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.…
View More શરુ સેક્સન રોડ પર સ્કૂલવેન અને બાઈક વચ્ચે અકસ્માત બાદ બબાલજેતપુર તાલુકાના પેઢલા ગામે ભૂમાફિયા પર ટી.ડી.ઓ.ની તવાઈ
રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી ભુ માફિયા નામનું દુષણ ડામી દેવા કરેલા આદેશ અનુસાર અનેક તાલુકા વિકાસ અધિકારી એક્શન મોડમાં આવ્યા હોઈ ત્યારે જેતપુરના…
View More જેતપુર તાલુકાના પેઢલા ગામે ભૂમાફિયા પર ટી.ડી.ઓ.ની તવાઈ