રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર…
View More પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્તCategory: ક્રાઇમ
Crime
દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરી
શહેરના દીવાનપરામાં આવેલી દુકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી, તસ્કરો દુકાનના ડ્રોઅર અને કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂૂ.13.62 લાખની માલમતા ઉઠાવી ગયા હતા.આ મામલે…
View More દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરીહોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી
અન્ય છાત્રોની હાજરીમાં જ બે છાત્રોએ આચર્યુ રાક્ષસી કૃત્ય છતાં કોઇ બચાવવા ન આવ્યું સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો, ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં શિક્ષણ જગતને…
View More હોસ્ટેલમાં વિદ્યાર્થી ઉપર તાલિબાની બર્બરતા, ગુદામાં લાકડી ભરાવી5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકાર
તાંત્રિકવિધિ માટે બાળકીનું કૂહાડીથી ગળું કાપી નાખ્યું, બાળકીના નાના ભાઇની પણ બલી ચડાવે તે પહેલા ઝડપાયો એક તરફ દેશ 21મી સદીમાં પહોચી ગયાની અને ચંદ્ર…
View More 5 વર્ષની માસૂમની ભૂવાએ બલી ચડાવી દેતા હાહાકારતમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતી
શહેરના કાલાવડ રોડ પર સ્કુટર લઇને જતી વિદ્યાર્થીનીની ચાલુ સ્કુટરે કારમાં આવેલા શખ્સે તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને નંબર આપો તેમ કહી છેડતી કર્યાની ફરીયાદ…
View More તમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતીબિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટ
આજે સવારે બિહારના ભોજપુરમાં તનિષ્ક જ્વેલરી શોરૂૂમમાં બદમાશોએ કરોડો રૂૂપિયાના દાગીનાની લૂંટ કરી હતી. સવારે 10 વાગ્યે, 7 બદમાશો અચાનક શોરૂૂમમાં બળજબરીથી ઘૂસી ગયા હતા.…
View More બિહારમાં તનિષ્ક જ્વેલર્સના શો-રૂમમાં બંદૂકના નાળચે રૂા.10 કરોડની લૂંટદિગ્જામ સર્કલ પાસે વેપારી પર કચરો ઉપાડવાના પ્રશ્ને હુમલો કરી માથું ફાડી નાખ્યું
જામનગરમાં દિગજામ સર્કલ નજીક એક વેપારી ઉપર કચરો ઉપાડવાના પ્રશ્ને તકરાર થયા બાદ ચાર શખ્સોએ કુહાડી તેમજ તલવાર વડે હુમલો કરી લોહી લુહાણ કરી…
View More દિગ્જામ સર્કલ પાસે વેપારી પર કચરો ઉપાડવાના પ્રશ્ને હુમલો કરી માથું ફાડી નાખ્યુંજામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
જામજોધપુર તાલુકાના બગસરા ગામની સીમ વિસ્તારમાં રવિવારે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુ:ખ રાખીને પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 4 થી 5 શખ્સોએ ધારદાર…
View More જામજોધપુરના બગસરામાં પરપ્રાંતીય યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યાહળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇ
હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી બે કારમાંથી કુલ મળીને 400 લીટર ચોરી કરેલ ડીઝલનો જથ્થો મળી…
View More હળવદ નજીક ડીઝલ ચોર ટોળકી ઝડપાઇતળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં રેતી માટી નું ખનન કરનાર તત્વો ને ધરતી ખોદી ને વહન કરવા માટે મજબૂત વ્યક્તિ બળ પુરુપાડતા હોય અથવા તો અમુક જ…
View More તળાજા પંથકમાં ગેરકાયદેસર રેતી વહન કરવાનો ભાવ ડબ્બલ!