પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો: બે કુખ્યાત શખ્સોને ઝડપી લીધા મવડી વિસ્તારમાં બે શખ્સોએ છરીની અણીએ થાર કારની લૂંટ ચલાવી હતી.માલવીયાનગર પોલીસે ગુનો…
View More મવડીમાંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ધંધાર્થીને છરી બતાવી થાર ગાડીની લૂંટCategory: ક્રાઇમ
Crime
આટકોટના સાણથલીના ખેડૂતને વ્યાજખોરોનો ત્રાસ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
વ્યાજે લીધેલા 2.40 લાખની રકમ વ્યાજ સહિત ચુકવી દીધા છતાં ધમકી આપતા હતા આટકોટના સાણથલી ગામે રહેતા ખેડુતને આર્થિક પરિસ્થિતિ નબળી પડતા ત્રણ વ્યાજખોરો પાસેથી…
View More આટકોટના સાણથલીના ખેડૂતને વ્યાજખોરોનો ત્રાસ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયોરાજ્યમાં 33 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈ
બોગસ પેઢી અને લોકોના નામે ખોલાવેલા બોગસ બેન્ક ખાતા ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણાં મેળવનારી ગેંગના તમામ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ…
View More રાજ્યમાં 33 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ત્રંબા ગામે રહેતો યુવાન ધોલેરા ખાતે આવેલ વરાહા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયો હતો. ત્યારે ક્રેઇનમાં ડીઝલ ન હતું જેથી યુવાને ડીઝલ…
View More ધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલોજ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!
ગુંદાવાડી મેઈન રોડ એન.આર. જવેલર્સ શોરૂમના સંચાલક પાસે વિશ્ર્વાસુ ગણાતા ગ્રાહકે બે સોનાના ચેઈન રૂા. 30.70 લાખના ઘરે જોવા લઈ જવાના બહાને લઈ યા બાદ…
View More જ્વેલર્સમાંથી 3.70 લાખના સોનાના ચેઈન ‘ગઠિયો’ ઘરે જોવા લઈ ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં!ધ્રોલના વાંકિયા ગામમાં વધુ એક ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો: 15 મણ જીરૂની ચોરી
પોલીસમાં ફરિયાદ થતા શકમંદોને ઉઠાવી લેવાયા ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂત ના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી ઝીરૂૂની ચોરી કરી ગયાના બનાવ બાદ…
View More ધ્રોલના વાંકિયા ગામમાં વધુ એક ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો: 15 મણ જીરૂની ચોરીસોની વેપારી કમિશનથી ગોલ્ડ લેવાના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા: ચાર લાખ ગુમાવ્યા
પિતા-પુત્ર તથા રાજકોટના શખ્સ દ્વારા ફાયનાન્સ કંપનીમાંથી સોનુ છોડાવવાના બહાને હાથ સાફ કર્યા જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતા સોની વેપારી જામનગર ના…
View More સોની વેપારી કમિશનથી ગોલ્ડ લેવાના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા: ચાર લાખ ગુમાવ્યાદ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને…
View More દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળતળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિય
ભાવનગર જિલ્લાના તળાજા ના હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસર ટ્રાન્સપોર્ટેશનના કામ નો વ્યવસાય કરેછે.તેઓ પોતાનું વાહન લઈ ને આવેલ માલ તળાજા ની બજારમાં ઉતારતા હતા.એ સમયે એક…
View More તળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિયચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વિદેશી દારૂૂની 3,530 બોટલો અને 250 બીયર ટીન સહિત કુલ…
View More ચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયો