વાંકાનેરના તિથવા ગામે માટી ખોદવા બાબતે બે જુથ વચ્ચે ધારીયા- પાઇપથી મારામારી થતા અને પક્ષના છ લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં…
View More વાંકાનેરના તિથવા ગામે માટી ખોદવા બાબતે મારામારી: 6 લોકો ઘવાયાCategory: ક્રાઇમ
Crime
જૂના બુટ-ચપ્પલની આડમાં છૂપાવેલ 3.74 લાખના દારૂની હેરાફેરીનો પર્દાફાશ
રાજકોટ શહેરના સુમન ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં મોડી રાત્રે પીએસીબીએ દરોડો પાડી અને જુના ચંપલની આડમાં છુપાવેલો 3.74 લાખનો દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો.આ સાથે કુલ…
View More જૂના બુટ-ચપ્પલની આડમાં છૂપાવેલ 3.74 લાખના દારૂની હેરાફેરીનો પર્દાફાશચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યું
બાળાને હોસ્પિટલ લઇ જવાઇ: મેડિકલ રિપોર્ટ બાદ ગુનો નોંધવા તજવીજ ચુડા તાલુકાના 1 ગામની 9 વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાને 50થી વધુ વર્ષનો પરિણીત…
View More ચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુંભાવનગરમાં મંદિરે પૂજા કરવા ગયેલા વૃધ્ધના સોનાના ચેઇનની ચીલઝડપ
એક્ટિવા પર આવેલા બે શખ્સો કળા કરી ગયા શહેરના જ્વેલ્સ સર્કલ,ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ઘર પાસે આવેલ મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે…
View More ભાવનગરમાં મંદિરે પૂજા કરવા ગયેલા વૃધ્ધના સોનાના ચેઇનની ચીલઝડપવધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદ
જીજી હોસ્પિટલ સામે ગાંઠિયાની રેકડી ચલાવતાં ધંધાર્થીએ ચાર સામે ફરિયાદ નોંધાવી જામનગર શહેરમાં વધુ એક વ્યાજખોરિનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની સામે…
View More વધુ એક યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો: પોલીસ ફરિયાદજિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાયો
રાજકોટ ખાતેથી દબોચી લેતી પોલીસ જામનગરના ચર્ચાસ્પદ અપહરણ તથા હત્યાના કેસમાં મુખ્ય આરોપીએ વચગાળાના જામીન મેળવી જીલ્લા જેલ જામનગરમાંથી પેરોલ જમ્પ થયેલ આરોપી પુન: પકડી…
View More જિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ જનાર આરોપી ઝડપાયોમોરબીમાં નકલી કિન્નરનું મુંડન કરતા અસલી કિન્નર
ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે અગાઉ નકલી પોલીસ, નકલી જજ પકડાયા બાદ હવે નકલી કિન્નરો પકડાતા રહે છે. નકલી કિન્નરો પૈસાની ઉઘરાણી કરતા…
View More મોરબીમાં નકલી કિન્નરનું મુંડન કરતા અસલી કિન્નરજેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસ
જેતપુરમાં રહેતા અને સાડીઓના કારખાનામાં છુટક મજુરી કામ કરતા યુવાને પત્નીની પ્રસુતિ માટે મહિલા પાસેથી વ્યાજે લીધેલા 50 હાજર સામે વ્યાજ સહીત 1.50 લાખ…
View More જેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસસમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યો
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ ઉના પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ઉના પોલીસ સ્ટેશનના પોલીસ…
View More સમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યોપ્રેમ માટે વડોદરાનો યુવક સર્જરી કરાવી યુવતી બન્યો, હવે રાજકોટના યુવકને મન ભરાઇ જતા તરછોડી દીધી
વડોદરાના એક યુવકે અન્ય યુવક સાથે રહેવા માટે 8 લાખની સર્જરી કરાવીને જાતિ પરિવર્તન કરાવ્યું હતું. હવે તેના પાર્ટનરે તરછોડી દીધી છે. જેના કારણે ટ્રાન્સ…
View More પ્રેમ માટે વડોદરાનો યુવક સર્જરી કરાવી યુવતી બન્યો, હવે રાજકોટના યુવકને મન ભરાઇ જતા તરછોડી દીધી