સ્મોલ ફાયનાન્સથી માંડી રાષ્ટ્રીયકૃત બેંક ખાતા અને 23 યુપીઆઇ આઇડીનો છેતરપિંડીમાં ઉપયોગ કરાયો પ્રથમ થોડા પૈસા જમા કર્યા બાદ સાયબર ગઠિયાઓએ વધુ પૈસા કમાવાની લાલચ…
View More ઓનલાઇન કમિશનના નામે જૂનાગઢના ગ્રાફિક ડીઝાઇનર સાથે 95 લાખની ઠગાઇCategory: ક્રાઇમ
Crime
ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બે
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મંગળવારે રાત્રિના સમયે જુના મનદુ:ખનો ખાર રાખીને 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો ચકચારી બનાવ બનવા પામ્યો…
View More ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બેકલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો…
View More કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયતદુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા અંગેનો કેસ ચાલી જતા બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના પિતા પુત્રને શંકાનો લાભ…
View More દુષ્કર્મના કેસમાં પિતા-પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરતી કોર્ટભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો
દેશની બેંકો લૂંટીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીના ભારત આવવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન, ગુજરાતના…
View More ભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયોબોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડ
નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવનાર કારખાનેદાર પાસેથી પિસ્તોલ કબજે કરતી ક્રાઇમ બ્રાંચ ગુજરાતમા અન્ય રાજયોમાથી હથીયાર પરવાના મેળવવાનાં રાજય વ્યાપી કૌભાંડનાં છેડા રાજકોટ સુધી પહોંચ્યા છે.…
View More બોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડકારખાનેદારને છરી બતાવી 2.62 લાખની લૂંટ ચલાવનારને પકડવા પોલીસની ટીમો બનાવી
રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં ગઈકાલે ધોળા દિવસે એક્ટિવા પર આવેલા શખ્સે કારખાનેદારને છરી બતાવી રૂૂા. 2.62 લાખની લૂંટ ચલાવી હતી. વધુ વિગતો મુજબ,મવડીના 80 ફૂટ રોડ…
View More કારખાનેદારને છરી બતાવી 2.62 લાખની લૂંટ ચલાવનારને પકડવા પોલીસની ટીમો બનાવીસગાઇ તોડવાની વાત કરતા ભાઇએ બહેનના મંગેતરને ફોન કરી મારી નાખવાની ધમકી આપી
શહેરનાં રેલનગરનાં મહારાણા પ્રતાપ ટાઉનશીપમા રહેતા યુવાનને તેની મંગેતરનાં ભાઇએ સગાઇ તોડવા મામલે ફોન કરી ધમકી આપતા પ્રનગર પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે…
View More સગાઇ તોડવાની વાત કરતા ભાઇએ બહેનના મંગેતરને ફોન કરી મારી નાખવાની ધમકી આપીલોકોના દુ:ખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઇનો ભાંડો ફૂટયો
ઘર કંકાસ દૂર કરાવવાના બહાને સાસરિયાઓએ ત્રણ ભૂવા અને એક ભૂઇમાં બોલાવી હતી, પરિણીતાને એક ભૂવા સાથે સ્નાન પણ કરાવ્યું ! ઠગ મહિલા દુ:ખ…
View More લોકોના દુ:ખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઇનો ભાંડો ફૂટયોતારો ભાઇ કયાં છે? કહી યુવાન પર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
રાજકોટ શહેરના કેકેવી ચોક પાસે નવા બનેલા ગેમીંગ ઝોન પાસે યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસમાં દંપતી સહીત ચાર…
View More તારો ભાઇ કયાં છે? કહી યુવાન પર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો