રાજ્યમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઉદવાડા ખાતે ટ્યુશન ક્લાસથી છૂટીને ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ…
View More ઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોCategory: ક્રાઇમ
Crime
ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની તપાસ માટે સેન્ટ્રલ આઈબીની ટીમ રાજકોટમાં
નિવૃત્ત બેંક કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવવાના પ્રકરણમાં પકડાયેલ ભાડૂતી માણસોની ચાર કલાક સુધી પૂછપરછ ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં દેશમાં પ્રથમ વખત સ્થાનિક પોલીસ…
View More ચાઈનીઝ સાયબર માફિયા ગેંગની તપાસ માટે સેન્ટ્રલ આઈબીની ટીમ રાજકોટમાંગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સ
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો દરુગ્સનો દરિયો. આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પોરબંદરના દરિયામાંથી જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે આ…
View More ગુજરાતનો દરિયો બન્યો ડ્રગ્સનો દરિયો!! પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયું 500 કિલો ડ્રગ્સમિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા
અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી…
View More મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યાલગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
દિવાળીના તહેવારોમાં પત્ની સાથે રાજકોટ આંટો મારવા આવેલા યુવાનને યુવતી જોઇ જતા ભાંડો ફૂટયો, ધરપકડ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ…
View More લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!રેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યો
રાજકોટના રેલવે સ્ટેશન પર આવેલ રેલવેની પાર્સલ ઓફિસમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનાર રેલવે કર્મચારીને મજુરે ઢીબી નાખ્યો હતો. ઈજાગ્રસ્ત રેલવે કર્મીને સારવાર માટે હોસ્પિટલેખસેડવામાં…
View More રેલવેની પાર્સલ ઓફિસમાં કર્મચારીનો તલવાર સાથે આતંક, મજૂરે ઢીબી નાખ્યોરાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયો
જુનાગઢમાં પવિત્ર પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે આ પરિક્રમામાં દારૂ કે અન્ય વ્યસન કરવુ એ પ્રતિબંધીત હોવા છતા રાજકોટનો અને ચોરવાડનો બુટલેગર…
View More રાજકોટનો બૂટલેગર પરિક્રમામાં દારૂ વહેચતા પકડાયોઅમરેલીમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો!!! સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખી
અમરેલી જિલ્લામાંથી સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના ખાંભા પંથકમાં 4 વર્ષની માસૂમ પર તેના સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટની લાલચ આપી…
View More અમરેલીમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો!!! સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખીજુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયા
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત…
View More જુગારના બે દરોડામાં 6 મહિલા સહિત નવ તાસ પ્રેમી પકડાયામિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો
જસદણમાં બનેલી ઘટના: ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો જસદણમાં બાયપાસ રોડ ઉપર આવેલ ધરતી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ઉછીના આપેલા રૂૂ.70,000 ની ઉઘરાણી કરી ત્રણ…
View More મિત્રને ઉછીના આપેલા રૂા.70 હજારની ઉઘરાણી કરી 3 શખ્સોનો છરી વડે હુમલો