જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવત નું મન દુ:ખ રાખીને ત્રણથી ચાર…
View More જામનગરમાં જૂની અદાવતમાં યુવાન પર લોખંડના પાઈપથી હુમલોCategory: ક્રાઇમ
Crime
મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો
લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત…
View More મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયોભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો
કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં નશીલા પદાર્થના ધમધમતા વેપલાનો વધુ એક વખત પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ભચાઉના…
View More ભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યોગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે એશિયાટિક કોલેજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી સ્વીફ્ટ કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી…
View More ગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈમોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ
2018માં બનેલી ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો ચુકાદો, મૃતકોના પરિવારજનોને રૂા. બે-બે લાખનું વળતર ચૂકવવા હુકમ મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી…
View More મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાજામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પર
રાજકોટ એ.સી.બી.ની ટુકડીએ પરમદીને રાત્રે જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં લાંચ નું છટકું ગોઠવી ઉદ્યોગ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ અને રાઈટર વતી રૂૂપિયા એક લાખની લાંચ…
View More જામનગરમાં PSI વતી લાંચ લેતા ઝડપાયેલો પોલીસ કર્મચારી એક દિવસના રિમાન્ડ પરભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યું
પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગપણ નક્કી કર્યાનું કહેતા પ્રેમીએ યુવકને ફોન કરી ખાતરી કર્યા બાદ મધરાત્રે બનાવ: બે સામે ફરિયાદ શહેરના જામનગર રોડ પર સહજાનંદ વાટીકામાં…
View More ભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યુંઝુલેલાલનગરમાં વેપારીના મકાન અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર બે લુખ્ખા ઝડપાયા
મધરાત્રે સોડા-બોટલના ઘા કરી પાંચ સ્કૂટર અને કારમાં ધોકા ફટકારી નુકસાન કર્યુ’તુ શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા બોટલોના ઘા…
View More ઝુલેલાલનગરમાં વેપારીના મકાન અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર બે લુખ્ખા ઝડપાયામેટોડામાં બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે ચાલકને માર માર્યો
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ મહિલા સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું મેટોડામાં ગેસ એજન્સી પાસે બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે બાઈક ચાલક સાથે…
View More મેટોડામાં બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે ચાલકને માર માર્યો