ઢેબર રોડ પર આવેલા મહાનગરપાલિકા ના કમ્પાઉન્ડમાં વાહન પાર્ક કરવા બાબતે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ભગવતીપરાના શખ્સ અને તેના સાગરીતે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરતા…
View More મનપાની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્કિંગ મામલે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપીCategory: ક્રાઇમ
Crime
નવાગામમાં બાઈક લઈ જતાં યુવાનને પીકઅપ વાનથી કચડી નાખવાનો પ્રયાસ
નવાગામ દિવેલિયાપરામાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો મૂળ ચોટીલાના મહીધર ગામનો ગભરૂૂ વિરજીભાઈ સાસકિયા (ઉ.વ.24) ઘર નજીક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના મોટાભાઈ શૈલેષભાઈ…
View More નવાગામમાં બાઈક લઈ જતાં યુવાનને પીકઅપ વાનથી કચડી નાખવાનો પ્રયાસરાજકોટની ભાગોળે ફરી 41 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
12672 દારૂની બોટલ મળી 51.67 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનથી દારૂ આવતો હતો વોટસએપ કોલના આધારે બૂટલેગર સુધી દારૂ પહોંચાડવાનો હતો, રાજસ્થાની ટ્રકચાલકની પૂછપરછ રાજકોટ નજીક…
View More રાજકોટની ભાગોળે ફરી 41 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપાયોરાજકોટના શખ્સનું લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર દુષ્કર્મ
અંગતપળોનો વીડિયો પતિને મોકલી મહિલાના છૂટાછેડા કરાવી નાખ્યા જૂનાગઢની એક મહિલાને લગ્નની લાલચ આપી રાજકોટના રેલનગરના શખ્સે દુષ્કર્મ આચયું હતું.આ અંગેનો વિડિયો ઉતારી મૂહિલાના પતિને…
View More રાજકોટના શખ્સનું લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર દુષ્કર્મમહિલાને ગાળો ભાંડી મોબાઈલ પડાવનાર નસેડી ત્રિપુટીને સિટી બસના ચાલક સહિત ટોળાએ લમધાર્યો
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતી પરણીતા ખાનગી હોસ્પિટલમાં નોકરી ઉપર જઈ રહી હતી. ત્યારે ત્રણ શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. જેથી મહિલાએ ગાળો દેવાની ના…
View More મહિલાને ગાળો ભાંડી મોબાઈલ પડાવનાર નસેડી ત્રિપુટીને સિટી બસના ચાલક સહિત ટોળાએ લમધાર્યોરાજકોટની બેન્કોમાં છેતરપિંડીના 12.50 કરોડ જમા કરાવનાર 5 ઝડપાયા
નકલી ડોકયુમેન્ટના આધારે બેન્કના ખાતા ખોલાવી 12.50 કરોડ જમા કરાવનાર પાંચ ઝડપાયા: બેન્ક કર્મચારીઓ પણ કૌભાડમાં સંડોવાયેલા હોવાની શંકા રાજકોટની 3 થી વધુ બેન્કોમા નકલી…
View More રાજકોટની બેન્કોમાં છેતરપિંડીના 12.50 કરોડ જમા કરાવનાર 5 ઝડપાયામહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી
શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં ભોપાળું છતું થયું, તપાસ કમિટીની રચના, પગાર-ભથ્થાં અટકાવાયા ગુજરાતમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં બોગસ દસ્તાવેજ, બોગસ ડોકટર, બોગસ…
View More મહેસાણાના 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલીગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધો
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશુઓમાં દેખાતો લમ્પી નામનો વાયરસ આવતા ત્રણ પશુઓ ના મૃત્યુ થયાં હતા.અગાઉ લમ્પી વાયરસ ને કારણે અગાઉ અનેક પશુઓ મૃત્યુ પામ્યા…
View More ગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધોવિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
દીકરીની બીમારીની સારવાર માટે લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં ત્રાસ આપતા હોવાનો આરોપ વિછીયામા રહેતા યુવાને પુત્રીની બિમારીની સારવાર માટે 4 વ્યાજખોર પાસેથી…
View More વિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસપ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો
જસદણના દેવપરા ગામે રહેતા જેરામભાઈ વલ્લભભાઈ સદાદિયાની હત્યામાં સંડોવાયેલા તેની પત્નીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખેતીવાડીની સાથે સાથે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા…
View More પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો