ગઇકાલે ઘરમાં ધુસી ફોન ઝૂંટવી તમાચા ઝીંકી દીધા, કોઠારિયા રોડ નજીકની ઘટના રાજકોટના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ મિત્રતા તોડી નાખવા છતાં…
View More મિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદCategory: ક્રાઇમ
Crime
રાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મ
વિધર્મી શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી બાળાને પ્રેમજાળમાં ફસાવી : આરોપી સકંજામાં લેભાગુઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કુમળી વયની સગીરાઓને ફસાવતા હોવાનો કિસ્સો આવ્યો સામે આજના સમયમાં…
View More રાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મદારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપ
બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને 10 હજાર આપવા છતાં માર માર્યાની ચકચાર શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને બીડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ…
View More દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરમાં આવેલા નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા સહિતની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી…
View More ગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ…
View More ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈલીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા
લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 7 મોબાઈલ તથા 1 બાઈક…
View More લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયાતું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલો
સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયો હતો. ત્યારે માટી ભરતા અન્ય બે શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો…
View More તું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલોજસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખી
જસદણમાં આવેલી સહિયર સોસાયટીમાં મેન્ટેનન્સની મિટિંગમાં સફાઈ અને સિક્યુરિટી મુદ્દે ચર્ચા કરતા પ્રૌઢને એક શખ્સે ગાળો ભાંડી હતી જેથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર…
View More જસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખીજૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયા
જમાલવાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા શખ્સના ઘર પર પોલીસનો દરોડો રૂા.70740નો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-10 ઇસમોને…
View More જૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયાગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા
તમને કોઇ અજાણ્યા નંબર પર ટ્રાફિક ચલણની ફાઇલ મોકલે તો ખોલવી નહીં, સાયબર સેલ પોલીસની અપીલ શહેરમાં પોતાની દુકાને રહેલા યુવાનના મોબાઇલમાં આર.ટી.ઓ. ટ્રાફિક ચલણ…
View More ગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા