મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો

મોરબીના માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર પાસેથી વધુ ઓછું ભાડું લેવા બાબતે તકરાર થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક સાથે…

View More મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો

મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં અગાઉ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે CID ક્રાઈમની ટીમે…

View More મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં

સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે…

View More મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં

જામજોધપુરના નાળિયેરી નેશમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો

જામજોધપુર ના નાળીયેરીનેશ વિસ્તારમાં રહેતા માલધારી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને એક કુટુંબના ચાર સભ્યો ઉપર સામા જૂથ ના આઠ જેટલા શખ્સોએ લાકડી ધોકા…

View More જામજોધપુરના નાળિયેરી નેશમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો

ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા…

View More ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ

નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને…

View More પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ

રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇ

પ્લોટનો દસ્તાવેજ નહીં કરાવી આપી, બોગસ આરટીજીએસની પહોંચ પકડાવી દીધી અયોધ્યા ચોક પાસે આવેલી રાજ રાધે ફાયનાન્સના મેનેજર અને તેના સાગરીત સામે નોંધાતો ગુનો રાજકોટમા…

View More રાજકોટમાં પ્લોટ અપાવી દેવાના બહાને રીયલ એસ્ટેટના ધંધાર્થી સાથે 2.65 કરોડની ઠગાઇ

ઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયું

આખરે મામલતદાર નિખિલ મહેતા દ્વારા મોકડ્રીલ જાહેર કરાઈ માનનીય કલેકટર સાહેબ રાજકોટની સૂચનાથી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના માર્ગદર્શન નીચે મામલતદાર ઉપલેટા તથા ઉપલેટા તાલુકા વહીવટી…

View More ઉપલેટા મોજ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાના સમાચાર મળતા NDRF સહિતનું તંત્ર દોડતું થયું

મુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદ

ગઇકાલે મુંદરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી ઉપર ઝરપરાના શખ્સે કાળા તીવ્ર વાસવાળા (ગટરનાં) પાણીની પિચકારી ઉડાડી અને ચંપલથી હિચકારો હુમલો કરતાં ચકચાર મચી છે.…

View More મુન્દ્રામાં તાલુકા વિકાસ અધિકારી પર ગટરનું પાણી ઉડાડી ચપ્પલથી હુમલો કરતાં ફરિયાદ

ભેસાણમાં સરખડિયા હનુમાન મંદિરનાં મહંતે સેવકના નામે જમીન ખરીદી, ખાતે કરવા કહ્યું તો ખંડણી માંગી

ભેસાણ તાલુકાના સરખડીયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરૂ રાઘવદાસજી (ઉ. 63) એ ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંદિરના મહંતે સેવકના નામે જમીન ખરીદી…

View More ભેસાણમાં સરખડિયા હનુમાન મંદિરનાં મહંતે સેવકના નામે જમીન ખરીદી, ખાતે કરવા કહ્યું તો ખંડણી માંગી