ખંભાળિયા તાલુકામાં રહેતા એક પરિવારની 12 વર્ષની પુત્રી આજથી આશરે દોઢ વર્ષ પૂર્વે તેણીના માસીના ઘરે રહેવા ગઈ હતી. ત્યાં તેણી ગુમસુમ રહેતા તેણીના માસીએ…
View More ખંભાળિયા: માસુમ પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને 20 વર્ષની સખત કેદCategory: ક્રાઇમ
Crime
જસદણની આંગડિયાપેઢીના કર્મચારીએ 9 લાખની છેતરપિંડીની રકમ ભરપાઈ કરવા લૂંટનું તરકટ રચ્યું
રાજકોટ-ભાવનગર રોડ પર ત્રાંબા ગામે પાસે જસદણના આંગડીયા પેઢીના કર્મચારી જગદીશસિંહ ચૌહાણે તેની કાર આંતરી હથિયાર બતાવી ત્રણ શખસોએ રૂૂ.34.55 લાખની લૂંટ ચલાવી નાશી ગયાની…
View More જસદણની આંગડિયાપેઢીના કર્મચારીએ 9 લાખની છેતરપિંડીની રકમ ભરપાઈ કરવા લૂંટનું તરકટ રચ્યુંવઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈ
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણના દિવ્યદર્શન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી હનિફ મહંમદભાઈ માણેક (38)ને ઝડપી લીધો છે. તે રતનપર ખાતે રહે…
View More વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ
ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રેજન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં…
View More ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડવઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી…
View More વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસસુરતમાંથી ઝડપાયો પતિ-પત્ની અને સાળાનો વિચિત્ર પરિવાર
બિહારથી ત્રણ સહેલીઓ ભાગી, સુરત આવી બે સખીઓએ લગ્ન કર્યા અને ત્રીજી સાળો બની ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે પકડતા બહાર આવી ચોંકાવનારી સ્ટોરી સુરતમાંથી…
View More સુરતમાંથી ઝડપાયો પતિ-પત્ની અને સાળાનો વિચિત્ર પરિવારજામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર
જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની ક્ધયા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂૂ.…
View More જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરારકોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો
કોડીનાર તાલુકાના સિંધાજ અને ફાચરીયા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા એક યુવકને વન વિભાગે રંગેહાથ ઝડપી…
View More કોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયોમેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયા
વાહનો-રોકડ સહિત રૂા.19.64 લાખનો મુદ્દામાલ કબજે જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 40 ઈસમોને ઝડપી પાડ્યા છે.…
View More મેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયાફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણી
પાડોશી વ્યાજખોરે છ મહિનાની ક્રેડીટે લોખંડ આપ્યું, ધંધાર્થીને અન્ય લોકોએ ધુંબો મારતા હપ્તા ભરી ન શકયો કેનાલ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ફેબીકેશનનું જોબવર્ક કરતાં વેપારી…
View More ફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણી