શહેરના 150 ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ પાસે રહેતા યુવકની સ્કોર્પિયો રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને લઇ જઈ મિત્રએ કાર પરત ન આપી રૂૂ.10 લાખની…
View More રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મિત્રની કાર લઈ જઈ 10 લાખની ઠગાઈCategory: ક્રાઇમ
Crime
યુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં રોમિયોને કાયદાનો પાઠ ભણાવતી ટીમ અભયમ
શહેરમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી કોલેજિયન યુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં પૂર્વ પ્રેમિને 181 અભયમ ટીમ દ્વારા કાયદાનો પાઠ ભણાવી યોગ્ય સમજ આપતાં પૂર્વ પ્રેમિએ…
View More યુવતીની પજવણી કરી હેરાનગતિ કરતાં રોમિયોને કાયદાનો પાઠ ભણાવતી ટીમ અભયમલારી રાખવા મામલે ગાઠીયાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી
ગાંઠીયા તળવાના ઝારા લઇને એકબીજા ઉપર તૂટી પડયા રાજકોટ શહેરમા ખાણીપીણીની લારી ચલાવતા ધંધાર્થીઓ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ સ્થળો પર હોકર્સ ઝોન…
View More લારી રાખવા મામલે ગાઠીયાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટીકચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો
નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ…
View More કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયોજામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજા
જામનગર નજીકના એક ગામમાં સગીરા સાથે વારાફરતી આરોપીઓ દ્વારા શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે કેસમાં 9 માંથી 4 આરોપી ઓને અદાલતે 20 વર્ષની સજાનો…
View More જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજાગોંડલના સડક પીપળિયા ગામે ધો. બાર પાસ નકલી ડોકટર ઝડપાયો
ગોંડલનાં સડક પીપળીયા ગામે ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડીને ધોરણ 1ર પાસ નકલી ડોકટરને ઝડપી લઇ દુકાનમાથી એલોપેથીકની દવાઓ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો બેકારી અને…
View More ગોંડલના સડક પીપળિયા ગામે ધો. બાર પાસ નકલી ડોકટર ઝડપાયોખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા મરીયમબેન મુસાભાઈ સુંભણીયા દ્વારા પોતાના ઘરમાં કાયદેસરનું વીજ મીટર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે પોતાના ઘરની બાજુમાં આવેલા…
View More ખંભાળિયામાં ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરીના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને દંડખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક…
View More ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયોભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડાતાં 4 ગાયના મોત
બગોદરા – અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હાઈવે રોડ ઉપર રખડતા પશુ સાથે વાહન ચાલકોના અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ફરી એકવાર ગાયોના…
View More ભાયલા નજીક હાઇવે પર ગાયના ધણ સાથે કાર અથડાતાં 4 ગાયના મોતભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજા
સાક્ષી અને પુરાવાને ધ્યાને લઇ પોકસો અદાલતનો ભોગ બનનારને 6.30 લાખ વળતર ચૂકવવા આદેશ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા 19 વર્ષના યુવાને એક…
View More ભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજા