સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત તેમની પાછળ કુતરો છોડી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે બે શખ્સો સામે સાવરકુંડલા…
View More સાવરકુંડલાના રામગઢમાં બુટલેગરે સરપંચ પર કુહાડી વડે કર્યો હુમલોCategory: ક્રાઇમ
Crime
જોડિયાના બોડકામાં મોડી રાત્રે વૃદ્ધ મહિલાને માર મારી અડધા લાખની માલમતાની લૂંટ
ગળું દબાવી એક મહિલા સહિતના ચાર લૂંટારૂૂઓ સોનાના ઠોળિયા અને રોકડ રકમ લૂંટી ગયા: ટોળકી હાથવેંતમાં: જીરાગઢમાં પણ લૂંટ ચલાવ્યાનું ખુલ્યું જામનગર જિલ્લાના જોડીયા…
View More જોડિયાના બોડકામાં મોડી રાત્રે વૃદ્ધ મહિલાને માર મારી અડધા લાખની માલમતાની લૂંટકચ્છના સામત્રામાં મિલકત માટે પતિને જીવતો સળગાવતી પત્ની
પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલા મોત નિપજતા દોઢ વર્ષ પહેલા બીજા લગ્ન થયા હતા પત્નીએ અઢાર તોલા સોનાના દાગીના પણ પડાવી લીધા હતા, આરોપીની…
View More કચ્છના સામત્રામાં મિલકત માટે પતિને જીવતો સળગાવતી પત્નીગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચાર
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન તથા ડીરેકટરો ને પત્ર પાઠવી વિવાદાસ્પદ નિર્ણયો સાથે ખેડૂત સંસ્થામાં ચાલતી ભ્રષ્ટ કામગીરી અંગે પ્રશ્ર્નો ઉઠાવી પાટીદાર સામાજિક કાર્યકર પીયુષ…
View More ગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચારગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરી
મંગલમ પાર્ક અને સાંઈધામ સોસાયટીમાં ચોરી કરનાર તસ્કર ટોળકીને પકડવા તપાસ ગોંડલના ખોડીયારનગર મંગલમ પાર્ક અને માં સાંઇ ધામ સોસાયટીના બંધ મકાન માંથી રોકડ…
View More ગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરીવાંકાનેરમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો લાકડીથી હુમલો
વાંકનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં દુકાને વસ્તુ લેવા ગયેલા યુવાને દૂર ઉભા રહેવાનું કહેતા યુવાનને ગાળોભાંડી પાંચ શખ્સોએ લાકડી વડે પિતા-પુત્રને માર માર્યો હતો. હુમલામાં…
View More વાંકાનેરમાં પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો લાકડીથી હુમલોજામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડ
જામનગરના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 10 વીઘા ખેતીની જમીન કે જેના બનાવટી દસ્તાવેજો…
View More જામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડદ્વારકા વિસ્તારમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી : બે ઝડપાયા, એક ફરાર
ઓખા મંડળના મીઠાપુર તાબેના રંગાસર વાડી વિસ્તારમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક નામના શખ્સના કબજામાંથી પોલીસે રૂૂ. 32,500 ની કિંમતની વિદેશી દારૂૂની 25 બોટલ કબજે કરી,…
View More દ્વારકા વિસ્તારમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી : બે ઝડપાયા, એક ફરારજામનગરની જશોદાનાથ સોસાયટીમાં આઠ મકાનમાં તસ્કરોના પરોણા
રોકડ-ઘરેણાની ચોરી-લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ: લોકોમાં ભયનો માહોલ જામનગરમાં તસ્કરો અને લૂંટાર ઓ બેખોફ બન્યા છે. અને પોલીસ ના અસ્તિત્વ ઉપર પણ સવાલ…
View More જામનગરની જશોદાનાથ સોસાયટીમાં આઠ મકાનમાં તસ્કરોના પરોણાભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા પ્રવીણભાઈ ભુવનભાઈ ગોસ્વામી નામના 36 વર્ષના યુવાને આજથી આશરે આઠેક માસ પૂર્વે કેનેડી ગામના જગા ગોજીયા નામના શખ્સને હાથ ઉછીના…
View More ભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલો