ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીના અંગત પળોના ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર કુકર્મ આચરતા ફરિયાદ નોંધાઇ જામનગરમાં રહેતી એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી…
View More જામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મCategory: ક્રાઇમ
Crime
કેશોદમાંથી લાકડા ભરેલો ટ્રક ઝડપાયો
કેશોદ પોલીસે ગયકાલે એક લાકડા ભરેલ ટ્રક ને ઝડપી લયને તેને ડીટેન કરી અને ધોરણસરની કાયેવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસે ગયકાલે…
View More કેશોદમાંથી લાકડા ભરેલો ટ્રક ઝડપાયોજામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ…
View More જામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયોસુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગ
નવસારીના ડાભેલમાં ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન : સલમાને પીઆઈ પર છરીથી હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું આરોપી સલમાન લસ્સી વિરૂધ્ધ 15 જેટલા ગંભીર ગુના, ગોળી આરોપીના…
View More સુરતના વોન્ટેડ સલમાન લસ્સીને પકડવા પોલીસનું ફાયરિંગઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરી
ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન ફોન પર અજાણ્યા શખ્સ દ્વારા બીભત્સ માંગણી કરી પરેશાન કરવામાં આવતા પોલીસ માં અધિક્ષકે લેખિત ફરિયાદ આપેલ છે. આ…
View More ઉના સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને લેન્ડલાઇન પર કોલ કરી બિભત્સ માંગણી કરીરાજકોટમાંથી 2.97 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે 3 શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગરના ત્રણ શખ્સો ગ્રાહક શોધે તે પહેલા જઘૠની ઝપટે ચડી ગયા રાજકોટ શહેર એસઓજીની ટીમે વધુ એક વખત વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચવા આવેલા ત્રણ…
View More રાજકોટમાંથી 2.97 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે 3 શખ્સો ઝડપાયામેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
View More મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યોબાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળી
ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખ મામલે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બન્ને પક્ષના કુલ આઠ ઘવાયા મોડી રાત્રે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: ઘવાયેલાઓને ગોંડલ, બાબરા…
View More બાબરાના ફૂલઝર ગામે લગ્નના ફૂલેકામાં બે જૂથ વચ્ચે ધિંગાણું: એકની લોથ ધળીબોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડ
બોટાદ જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે કરોડો રૂૂપિયાના સાઇબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય સાઇબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર અલીરાજા શબ્બીર અલીની ધરપકડ…
View More બોગસ એપ્લીકેશન થકી રોકાણના નામે કરોડોના સાયબર ફ્રોડ પ્રકરણમાં ગઢડાના સૂત્રધારની ધરપકડક્રિષ્નાપાર્ક વાળા હરિભાઇ પટેલે ભત્રીજાની કંપની બંધ કરવા ધમકાવી મેનેજરને મારમાર્યો
વોટરપાર્કમાં જ આવેલી કંપની બંધ કરવા ત્રણ વખત ધમકાવ્યાની ફરિયાદ રાજકોટ શહેરના કુવાડવા ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના અને હાલ ક્રિષ્ના વોટર પાર્ક અંદર આવેલ હર્બ…
View More ક્રિષ્નાપાર્ક વાળા હરિભાઇ પટેલે ભત્રીજાની કંપની બંધ કરવા ધમકાવી મેનેજરને મારમાર્યો