જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દિગજામ ઓવરબ્રિજ નીચેથી એક શખ્સને ઇંગલિશ સાથે ઝડપી લીધો છે, ત્યારે તેને દારૂૂ સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કર્યો…
View More જામનગરમાંથી શખ્સ ઇંગ્લિશ દારૂ સાથે પકડાયોCategory: ક્રાઇમ
Crime
બાળકી સાથે અડપલા કરનાર શખ્સ જેલ હવાલે
જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતી 12 વર્ષની એક બાળકી કે જેની એકલતાનો લાભ લઈને તેના નજીકમાં રહેતો ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી નજીક આવ્યો…
View More બાળકી સાથે અડપલા કરનાર શખ્સ જેલ હવાલેસાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલો
સાયલા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મનદુ:ખને કારણે હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શાળા છૂટ્યા બાદ ઘરે જતી…
View More સાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલોજામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી મુદ્દે તકરાર
જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે મધુવન બંગ્લોઝમાં રહેતા બે વેપારી મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીના મામલે તકરાર થઈ હતી, અને એક એગ્રો ના વેપારી ઉપર તેનાજ મિત્રએ…
View More જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતી મુદ્દે તકરારભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી
ભાવનગરમાં રહેતા યુવાનને પત્રકાર હોવાની ઓળખ આપી શખ્સે સોનાના ઘરેણા અને લોન મેળવી કુલ રૂૂા.7.50 લાખની છેતરપિંડી આચરી હોવાની રજૂઆત યુવાને એસ.પી.ને કરી હતી. ભાવનગર…
View More ભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડીભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલ
ભાણવડ તાલુકાના નવાગામ જુના ટીંબા ખાતે રહેતા ફરિયાદી પ્રદીપભાઈ મનુભાઈ બગડાને આરોપી જીવણભાઈ જેરામભાઈ પાડલીયા સાથે વાડી (જમીન) ખેડવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ…
View More ભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલબોટાદ-તુરખા રોડ પર પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની 288 બોટલ સાથે 3ને ઝડપ્યા
બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ LCB ના PI એ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ LCB ના PSI એસ.બી.સોલંકી તેમજ LCB સ્ટાફના…
View More બોટાદ-તુરખા રોડ પર પોલીસે કારમાંથી ઈંગ્લીશ દારૂની 288 બોટલ સાથે 3ને ઝડપ્યારાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુ
રાત્રે મિત્રો સાથે જવાહર રોડ પર ગેલેકસી હોટેલ પાસે ચા પીતા હતા ને છરીનો ઘા હૃદયની આરપાર કરી નાખ્યો બનાવ અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુખંભાળિયાના સલાયામાં રૂ. સાત લાખની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં બે રીઢા ગુનેગારો ઝડપાયા
આરોપીઓ પાસેથી બે મોબાઇલ તેમજ 1 લાખ 21 હજારની રોકડ રકમ કબજે કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી તાજેતરમાં વેપારી યુવાનના રૂૂપિયા સાત લાખની રોકડ…
View More ખંભાળિયાના સલાયામાં રૂ. સાત લાખની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં બે રીઢા ગુનેગારો ઝડપાયારાજકુમાર જાટના મોત કેસમાં શુક્રવારે થશે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ, પ્રક્રિયા શરૂ
ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા…
View More રાજકુમાર જાટના મોત કેસમાં શુક્રવારે થશે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ, પ્રક્રિયા શરૂ