શહેરના ભગવતીપરામાં ગૌમાંસનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે 25 દિવસ પહેલા દરોડો પાડી માંસનો જથ્થો કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબારેટરીમાં મોકલ્યો હતો. જેના…
View More ભગવતીપરામાંથી પકડાયેલુ માંસ ગૌમાંસ હોવાનું ખુલતા ગુનો નોંધાયોCategory: ક્રાઇમ
Crime
નાના વડા ગામે ગૌશાળામાં લૂંટારુંઓ ત્રાટકયા, સાધુને બંધક બનાવી 2.90 લાખની લૂંટ
પડધરીના નાના વડા ગામે ફિલ્મી સ્ટાઈલમાં ધાડનો બનાવ સામે આવ્યો છે. મોડી રાતે દાતાર ગૌ શાળામા લૂંટારૂૂ ગેંગ ત્રાટકી હતી અને વૃધ્ધ સાધુને બંધક બનાવી…
View More નાના વડા ગામે ગૌશાળામાં લૂંટારુંઓ ત્રાટકયા, સાધુને બંધક બનાવી 2.90 લાખની લૂંટમોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતો વેપારી ઝડપાયો
શહેરના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ પાસેથી પોલીસે મોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. જ્યારે આઈડી આપનારનું નામ ખુલતા…
View More મોબાઈલ આઈડીમાં કસીનો ગેમ્સમાં ઓનલાઈન સટ્ટો રમતો વેપારી ઝડપાયોજૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો
મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શક્તિ પાર્ક માં રહેતા અને મજૂરી કામ કરતા શનીભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ મકવાણા(ઉ.વ.28) ને અને તેમના સગા ભાઈ અને…
View More જૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલોનવાગામ પાસે જોઇને ડ્રાઇવીંગ કરવાનું કહેતા કેરી ગાડીના મુસાફર પર છકડો ચાલકનો હુમલો
શહેરમા નવાગામ પાસે કેરી ગાડીનાં મુસાફરે જોઇને ડ્રાઇવીંગ કરવાનુ કહેતા છકડો રીક્ષાનાં ચાલકે ગાળો ભાંડી હતી . યુવાને ગાળો દેવાની ના પાડતા છકડો રીક્ષાનાં ચાલકે…
View More નવાગામ પાસે જોઇને ડ્રાઇવીંગ કરવાનું કહેતા કેરી ગાડીના મુસાફર પર છકડો ચાલકનો હુમલોજનેતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાનો છરીથી હુમલો
ધાંગધ્રાના કુણા ગામે રહેતો યુવાન માળિયા મિયાણાના કાજડા ગામે ઉર્ષમાં ગયો હતો ત્યારે ત્યાં રહેતી માતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા ભાઈ અને ભત્રીજા સહિતના…
View More જનેતાને હેરાન કરવા મુદ્દે ઠપકો આપતા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાનો છરીથી હુમલોહરિયાણાથી સૌરાષ્ટ્ર આવતો રૂ.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા પાસેથી પોલીસે સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટ નીચે છુપાવી લઇ હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતા રૂૂ.48.14 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લઇ રૂૂ.58.40 લાખનો…
View More હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતો રૂ.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયોવૃદ્ધાએ વારસાઈ જમીનમાં હક માંગતા ડખ્ખો : ભત્રીજાઓની ઘરે આવી ધમકી, સ્કૂટરમાં તોડફોડ
ગોંડલ રોડ શક્તિનગરમાં રહેતા ધૂપતબા મહાવીરસિંહ ઝાલા(ઉ.વ.60)એ તેમના પિતાની જમીનમાં વારસાઈ હક માંગતા ભત્રીજા દેવેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા,અનિરુદ્ધસિંહ રસિકસિંહ જાડેજા અને શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ઘર પાસે…
View More વૃદ્ધાએ વારસાઈ જમીનમાં હક માંગતા ડખ્ખો : ભત્રીજાઓની ઘરે આવી ધમકી, સ્કૂટરમાં તોડફોડચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોમોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ
મહિલાનાં પરિવાર દ્વારા 181 માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય છે અમારી દિકરીને રસ્તામાં…
View More મોરબીમાં બહેન સાથે ઝઘડો થતા આપઘાત કરવા જતી મહિલાને બચાવાઇ