પતંગ મહોત્સવ દરમિયાન આવી પ્રતિબંધિત સાધન સામગ્રીના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને હાનિ ન થાય તે માટે જાહેર સલામતી અને સુરક્ષાના જાળવવાના ભાગરૂૂપે જીલ્લા કલેકટર દ્વારા…
View More જૂનાગઢ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ તથા ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકી
મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ…
View More મોરબીમાં વ્યાજે લીધેલા 22 લાખની પઠાણી ઉઘરાણી કરી યુવકને ધમકીપડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયો
પડધરીના ખોડાપીપર ગામમાંથી એસઓજીએ ધોરણ 12 પાસ નકલી તબીબને લીધો હતો. તેના વિરૂૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.પકડાયેલ શખ્સ બીજી વખત પોલીસના…
View More પડધરીના ખોડાપીપર ગામે 12 પાસ નકલી ડોકટર બીજી વખત પકડાયોલાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ
લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવંડ ગામમાં આવેલા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હેડવર્ક પંપ હાઉસ સ્ટેશનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. લાઠી સર્વેલન્સ ટીમે…
View More લાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ચકચારી ઘટના: પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દેતી પત્ની
કાંઇ બન્યું જ ન હોય તેમ પ્રેમી સાથે લગ્ન કરી ઘર સંસાર માંડી દીધો, સવા વર્ષે પાપનો ભાંડો ફૂટ્યો અમદાવાદના સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં બનેલી…
View More ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ચકચારી ઘટના: પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં જ દાટી દેતી પત્નીગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડ
ગોંડલ સિટી અ ડિવિઝન પોલીસે ’મ્યુલ બેન્ક એકાઉન્ટ’ દ્વારા સાયબર ફ્રોડથી મેળવેલા રૂ. 1,19,500 સગેવગે કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જ પોલીસની…
View More ગોંડલમાં મ્યુલ એકાઉન્ટ મામલે ખાતા ભાડે આપનાર વધુ બે શખ્સોની ધરપકડગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ
બાળકી દાદી પાસે ભૂત આવ્યું તેમ કહી રડવા લાગતા ભાંડો ફુટયો, મામા સહિત 4ની પૂછપરછ ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5…
View More ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી અને તેમના મિત્ર વિરૂધ્ધના ગુનામાં કોઇ પણ કાર્યવાહી ન કરવા રકમ માંગી હતી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વચ્ચે આજે ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો…
View More ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયાઅક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યો
કેદારનાથ સોસાયટીમાં પ્રેમ લગ્નના 9 માસ બાદ દારૂના રવાડે ચડેલા પતિના ત્રાસથી પત્નીએ જવલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી પરિણીતાને…
View More અક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યોખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !
અગાઉ પાંચથી છ કિલો ગાંજો તેના કાકાને વેંચી દીધો હતો: પોલીસે તુવેર-ઘઉંના વાવતેર વચ્ચેથી ગાંજાના 1.11 કરોડના છોડ જપ્ત કર્યા સરધારના અણીયારી ગામની સીમમાં આવેલી…
View More ખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !