ભગવતીપરામાંથી પકડાયેલુ માંસ ગૌમાંસ હોવાનું ખુલતા ગુનો નોંધાયો

શહેરના ભગવતીપરામાં ગૌમાંસનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે 25 દિવસ પહેલા દરોડો પાડી માંસનો જથ્થો કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબારેટરીમાં મોકલ્યો હતો. જેના…

View More ભગવતીપરામાંથી પકડાયેલુ માંસ ગૌમાંસ હોવાનું ખુલતા ગુનો નોંધાયો