પોલીસે રેતી ભરેલા ટ્રકને રોકતા હુમલો કરાયો હતો, પોલીસે ગુનો નોંધ્યો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની…
View More અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસCategory: ક્રાઇમ
Crime
ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા
દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ…
View More ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયાધોરાજીના ઉમરકોટ ગામે પાણી વાળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીનો હુમલો
ધોરાજીના ઉમરકોટ ગામની સીમમાં પાણી વળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીના ભાગીયા અને મહિલા સહીત 4 શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…
View More ધોરાજીના ઉમરકોટ ગામે પાણી વાળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીનો હુમલોસુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નશાબંધીના કડક અમલના ભાગરૂૂપે મોટી કાર્યવાહી કરી છે. પાટડી અને દસાડા તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા અગાઉના વર્ષોમાં પકડાયેલા રૂૂ. 1.12 કરોડથી…
View More સુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યુંમોરબીમાં લુખ્ખા તત્વો બેફામ રવાપરમાં છરી સાથે શખ્સનો હંગામો
મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો બનતા રહે છે તો લુખ્ખાઓ…
View More મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ રવાપરમાં છરી સાથે શખ્સનો હંગામોમાળિયાના ફતેપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું
માળિયા તાલુકાના ફતેપર ગામના ખરાવાડમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ટેન્કર, ટેન્કરમાં રહેલ ડીઝલ અને ડીઝલ ચોરી માટેના સાધનો સહીત…
View More માળિયાના ફતેપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયુંરાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડ
જીએસટી વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન, બોગસ પેઢી બનાવી બાંધકામ મટીરીયલના ખોટા બિલ બનાવી સરકારને કરોડોનો ચુનો લગાવ્યો રાજકોટ જીએસટી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન…
View More રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડકુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો
શહેરમાં મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો અને આર.કે.સી.યુનિવર્સિટીમાં બીસીએમાં અભ્યાસ કરતો યુવાન ધોળકીયા સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી બહેનને લઈને ઘરે આવતો હતો…
View More કુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ
શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા ઘંટેશ્વરના કમલેશ ઉધરેજીયા નામના શખસની અદાલતે…
View More 14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો
કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી…
View More 10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો