જામનગર તાલુકાના સચાણા ગામમાં એક બોગસ તબીબ પોતાની પાસે ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમીને આધારે એસ ઓ…
View More જામનગરના સચાણા ગામેથી બોગસ તબીબ પકડાયોCategory: ક્રાઇમ
Crime
‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાં
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ‘હુકુમત’ અને ‘ગદર: એક પ્રેમ કથા’ જેવી ઐતિહાસિક અને બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરનારા બોલીવુડના દિગ્ગજ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને…
View More ‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના સર્જક અનિલ શર્મા કાયદાકીય સંકજામાંમુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…
View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગકરોડોના ફ્રોડ અને ગુજસીટોકના આરોપી જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત ચારનું ‘સરઘસ’ કાઢતી પોલીસ
જૂનાગઢમાં વોર્ડ નં.3ના ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ તેમજ તેના બે સાગરિત સહિત ચાર શખ્સો સામે લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. દ્વારા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં…
View More કરોડોના ફ્રોડ અને ગુજસીટોકના આરોપી જૂનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત ચારનું ‘સરઘસ’ કાઢતી પોલીસજસદણ-આટકોટ રોડ પર સૂર્યમુખી હનુમાનજી મંદિરમાંથી પ્રતિમાઓની ચોરી
પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી, ભકતોમાં રોષ જસદણ-આટકોટ ફોરલેન રોડ પર સ્થિત વર્ષો જૂના અને હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સૂર્યમુખી હનુમાનજી…
View More જસદણ-આટકોટ રોડ પર સૂર્યમુખી હનુમાનજી મંદિરમાંથી પ્રતિમાઓની ચોરીઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાત
ત્રણ માસુમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, ફોટા અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, ત્રણેય આરોપીની ધરપકડ, મોબાઇલ ફોન એફએસએલમાં મોકલાયા ગીર સોમનાથ જિલ્લાના ઉના…
View More ઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાતનકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંબેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યા
યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-1માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.72)ની ફરિયાદ…
View More બેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યાશાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડ
નામચીન શખ્સે આતંક મચાવી જાહેરમાં હુમલો કરી તોડફોડ કરતાં ગુનો નોંધાયો શાપર વેરાવળમાં માચીસ માંગવા મામલે બબાલ થઇ હતી અને ફર્નીચરનો વેપાર કરતા યુવાન અને…
View More શાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડરેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરી
રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારના સામાનમાંથી કોઈ અજાણ્યો શખસ બેગ ચોરી કરી ગયો હતો. જે બેગમાં રોકડ રૂૂપિયા 20,000, ઘડિયાળ અને કપડાં સહિત…
View More રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરી