હોટેલમાં માથાકૂટ, યુવાનના કપડા ફાડી નાખ્યા

ધૂળેટીના દિવસે ઘણી જગ્યાએ હોય મારામારી થઈ હતી.ત્યારે સાંજે અનેક હોટેલ પર લોકોની ભીડ જામી હતી.જેથી કાલાવડ રોડ પર આવેલી સાંજા ચૂલા હોટેલમાં રાત્રીના સમયે…

ધૂળેટીના દિવસે ઘણી જગ્યાએ હોય મારામારી થઈ હતી.ત્યારે સાંજે અનેક હોટેલ પર લોકોની ભીડ જામી હતી.જેથી કાલાવડ રોડ પર આવેલી સાંજા ચૂલા હોટેલમાં રાત્રીના સમયે ગ્રાહકોની ભીડ જામી હોય અને લોકો જમવા માટે લાઇનમાં ઉભા હોય તે સમયે બે પરિવાર વચ્ચે વારા મામલે માથાકૂટ થઈ હતી અને આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ અંગે કોઈએ 112માં કોલ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને પક્ષને સમજાવી મામલો થાળે પાડતા કોઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *