શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી…
View More જામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇCategory: ક્રાઇમ
Crime
ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી…
View More ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત
ગોંડલ માં ધુળેટી પર્વની રાતે વિપ્ર ગૌરવભાઇ જોશી ઉપર ચાર શખ્સોએ લોખંડનાં પાઇપ તથાં ધોકા વડે કરેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમસ્ત બ્રહ્મસમાજનાં…
View More ગોંડલમાં વિપ્ર યુવાન પર થયેલાં ઘાતક હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતમંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરાર
લેબર પુરા પાડવ્યાનું કામ કરતા મેહુલનગરના શખ્સે દાગીના લઇ ગયા બાદ માલ પરત ન આપ્યો 150 ફૂટ રિંગ રોડ ઇમ્પીરિયલ હાઇટ્સની સામે શ્રુસીકેશ એકસોટીકામાં રહતા…
View More મંદીના માર વચ્ચે ગઠિયો વેપારીનું 55.46 લાખનું ચાંદી લઇ ફરારશાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યા
દારૂ પીધા બાદ ઘરે આવી ‘તે જ મોબાઇલ ચોરી લીધો છે’ તેમ કહી ઝપાઝપી કરી પ્રથમ માળે ફેંકી દેતા યુવાનનું મોત: આરોપી સકંજામાં શાપર વેરાવળમાં…
View More શાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવાનની મિત્રના હાથે હત્યાબજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના બે કાર્યકરોને ધમકી, ચાર વિધર્મી સામે ગુનો નોંધાયો
ઈન્સ્ટાગ્રામ મારફતે હિન્દુ દેવી-દેવતાની અભદ્ર ટીપ્પણી કરનાર જંગલેશ્ર્વરના નામચીન શખ્સ સહિત ચારની શોધખોળ શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરને…
View More બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદના બે કાર્યકરોને ધમકી, ચાર વિધર્મી સામે ગુનો નોંધાયોગોંડલમાં દુકાન ખાલી કરાવવા વેપારીની હત્યાનો પ્રયાસ
વચ્ચે પડેલા મિત્ર ઉપર પણ હુમલો, એસપી વિજયસિંહ ગુર્જર ગોંડલ દોડી ગયા ગોંડલ શહેરમાંથી ગુંડાગીરીનો એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાની બજાર…
View More ગોંડલમાં દુકાન ખાલી કરાવવા વેપારીની હત્યાનો પ્રયાસપત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો
શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ મજેઠીયા નામના કોળી યુવાન પર પાડોશમાં રહેતા મહેશ,નયન મહેશ,પરેશ મહેશ,સાહિલ ભરવાડ અને…
View More પત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યોપુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરમાં તાલુકા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે તેમના જ જ્ઞાતિના શખ્સે મૈત્રી કરાર કરી અને બાદમાં તેની પાસેથી અલગ અલગ સમયે…
View More પુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધામવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા
શહેરના મવડી પ્લોટ અને ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી પીસીબીએ બે દરોડામાં રૂૂ.1.77 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ રૂૂ.9.17 લાખના મુદ્દામાંલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ…
View More મવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા