ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈ

હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને 93 લાખમાં વેચી દીધી ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની…

View More ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈ

ખંભાળિયા નજીક PGVCLના ગોડાઉનમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

વાયરને સ્ક્રેપ કરવાની તૈયારી કરતાં જ સ્ટોકમાં ઘટ દેખાતા પોલીસ ફરિયાદ દાખલ ખંભાળિયા નજીકના હાઈવે વિસ્તાર નજીક પીજીવીસીએલના સ્ટોરમાં રાખવામાં આવેલા રૂૂપિયા 7.77 લાખની કિંમતના…

View More ખંભાળિયા નજીક PGVCLના ગોડાઉનમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

મચ્છર મારવાની ડુપ્લિકેટ અગરબત્તી બનાવતી ફેકટરી પકડાઇ

કંપનીના ઓફિસરે પોલીસને સાથે રાખી કોઠારિયા સોલવન્ટમાં દરોડો પાડ્યો, પોલીસે બે શખ્સોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું…

View More મચ્છર મારવાની ડુપ્લિકેટ અગરબત્તી બનાવતી ફેકટરી પકડાઇ

પતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકી

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પતિના…

View More પતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકી

નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર

ગુજરાત સરકારમાં નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો સાથે રૂૂા.49 લાખની છેતરપીડીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શૈલેષ કટારીયાની જામીન અરજી અદાલતે મંજૂર…

View More નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર

પોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયા

કેશોદમાં ફિલ્મી ચેજ દરમિયાન બુટલેગરે કાર પરનો કાબુ ગુમાવ્યો, રસ્તા પર દારૂની રેલમછેલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ…

View More પોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયા

કોટડાસાંગાણીના સાપર ગામેથી 42 ગેસ સિલિન્ડર કબજે કરતું પુરવઠા તંત્ર

રાજકોટ: જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના હેઠળ આજે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના કોટડા…

View More કોટડાસાંગાણીના સાપર ગામેથી 42 ગેસ સિલિન્ડર કબજે કરતું પુરવઠા તંત્ર

ગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો

ઓટોબ્રોકર સાથે થયેલી છેતરપિંડીની તપાસમાં ભેજાબાજે અનેક વાહન માલિકોને શીશામાં ઉતાર્યાનું ખુલ્યું અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર બારોબાર વેચી નાખવાનું કૌભાંડમાં વાહન લે-વેચનો ધંધો કરતા…

View More ગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો

ગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયો

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે 26 વર્ષ પૂર્વે 30 હજારના તલની લુંટમાં છેલ્લા 26 વર્ષથી ફરાર રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…

View More ગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયો

વિરનગરમાં સરકારી જમીનમાં ઓઈલ મીલ ખડકી દેનાર સામે લેન્ડગ્રેબીંગ

આટકોટના વીરનગરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કબ્જો કરી મહાદેવ મીની ઓઈલ મીલનું બાંધકામ કરી વેપાર કરી વાણિજય ઉપયોગ કરનાર ઓઈલમીલના માલિક સામે…

View More વિરનગરમાં સરકારી જમીનમાં ઓઈલ મીલ ખડકી દેનાર સામે લેન્ડગ્રેબીંગ