ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા ઉર્ફે ભુર્ગરાજસિંહ રધુરાજસિંહ જાડેજા અને ઇમરાન ઝીકર નુરસુમાર નામના શખ્સે એક વેપારીની દુકાન ખાલી કરાવવા હવાલો લઇ વેપારીને ધમકી આપી દુકાન…
View More ગોંડલમાં વેપારીની દુકાન પચાવી પાડવાનો કારસો, નામચીન શખ્સ સામે ચોથી ફરિયાદCategory: ક્રાઇમ
Crime
વીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયો
વિદેશી દારૂૂ ભરેલી ઇકો ગાડી સાથે રૂૂ.1.91 લાખનો મુદ્દામાલ જપ્ત ભાસ્કર ન્યૂઝ જસદણ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવાની ઝુંબેશ વચ્ચે વિંછીયા…
View More વીંછિયામાં દારૂબંધી પર સપાટો, મધ્યપ્રદેશનો એક શખ્સ 138 બોટલ સાથે પકડાયોવેરાવળમાં બે એકમોમાંથી બાળ મજૂરો મળી આવ્યા
સંસ્થાના માલિકો સામે પોલીસમાં ગુન્હો નોંધાયો ગીર સોમનાથ જિલ્લામાં બાળમજૂરી નાબૂદ થાય તે માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે કડક સૂચના આપી છે. આ સૂચના અન્વયે બાળ શ્રમયોગી…
View More વેરાવળમાં બે એકમોમાંથી બાળ મજૂરો મળી આવ્યાભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયા
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં…
View More ભાવનગરમાં ફાયરિંગના બનાવમાંના ઝડપાયેલા છ શખ્સોનું રિક્ધસ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટયાવેરાવળના સુપાસી ગામેથી 30 ઘરેલું સિલિન્ડર પકડાયા
વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એ દરોડો પાડી મોટા પ્રમાણમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફીલિંગ ના સાધનો…
View More વેરાવળના સુપાસી ગામેથી 30 ઘરેલું સિલિન્ડર પકડાયારાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇ
બી ડિવિઝનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા દ્વારા જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ…
View More રાજકોટના સોની વેપારી સાથે જામનગરમાં 2.5 લાખની ઠગાઇપૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યા
ભુજના હવાઈ દળના મથક સહિતના સંવેદનશીલ વિસ્તારો ગાઝિયાબાદના સમાચાર માધ્યમમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટર (ઙઈંઘ) તરીકે કામ કરતો સરફરાઝ ધોગર ઉર્ફે સરદાર…
View More પૈસાની લાલચમાં બે કિશોરે ભુજના હવાઈ દળના ફોટા પાકિસ્તાની ગેંગસ્ટરને મોકલ્યાજામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગ
જામનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતા અસલમ…
View More જામનગરના પૂર્વ કોર્પોરેટર અને ‘આપ’ના નેતા અસલમ ખીલજીના ભત્રીજા પર ફાયરિંગસાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધું
શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા સાગર નગર વિસ્તારમાં એક યુવાને ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર…
View More સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધુંબ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ
કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ શહેરમાં પોલીસ અને બિલ્ડરો…
View More બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ