સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…
View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્તCategory: ક્રાઇમ
Crime
ગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યો
પરિણીતા અને તેના પતિને ધમકી આપનાર જામનગરના ભુવા સામે ગુનો નોંધાયો ગોંડલ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ’અશોક પૌવા ફેક્ટરી’ના ભાગીદારો વચ્ચે મિલકત અને હિસાબ…
View More ગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યોઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો
હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…
View More ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલોખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો
પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી…
View More ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનોધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડી
ધોરાજીના એક ઓટો બ્રોકર સાથે સેક્ધડ હેન્ડ કાર વેચનાર શખ્સે લોન વળી કાર વેચી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પાલનપુરના એક શખ્સે પોતાની કાર વેચીને…
View More ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડીજામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલો
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક વાણિક યુવાન સાથે મારામારી અને હત્યાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે…
View More જામનગરમાં ખોડિયાર કોલોનીમાં યુવાન પર હુમલોજામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરી
જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં તસ્કરોના પરોણા થયા હતા, અને એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી તસ્કરો આશરે 77 મણ કપાસનો જથ્થો ચોરી કરી લઈ ગયા હતા,…
View More જામનગરના ખીજડિયા ગામે એકી સાથે ચાર ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસની ચોરીજામનગરમાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્ર્વાસઘાત
જામનગર તાલુકાના દડીયામાં રહેતા ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે કોલસાની ખરીદીના બહાને રૂૂપિયા 75 હજાર ની છેતરપિંડી થઈ હોવાનલનું સામે આવ્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
View More જામનગરમાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના ભઠ્ઠાના સંચાલક સાથે વિશ્ર્વાસઘાતગોંડલના બંધિયા ગામે શૌચાલય બનાવવા બાબતે તલાટીમંત્રી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના બંધીયા ગામે સરકારી ફરજ બજાવી રહેલા તલાટી કમ મંત્રી પર એક શખ્સે હુમલો કરી, ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર…
View More ગોંડલના બંધિયા ગામે શૌચાલય બનાવવા બાબતે તલાટીમંત્રી ઉપર હુમલોજૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર, લાઠોદ્રા ગામેથી શખ્સ 19.15 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયો
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ખતમ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ…
View More જૂનાગઢ જિલ્લામાં નશાનો કારોબાર, લાઠોદ્રા ગામેથી શખ્સ 19.15 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપાયો