– પ્રત્યેક લાયસન્સ માટે રૂ. ત્રણ થી આઠ હજાર પડાવતો હતો – કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી…
View More ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પરCategory: ક્રાઇમ
Crime
ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહી
શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહીરૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાં
ગાળો બોલવા મામલે માથાકૂટ થતા યુવક પર આરોપીઓ એ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો, યુવાનની હાલત ગંભીર શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ હુશૈની ચોક…
View More રૈયાધારે યુવક પર જીવલેણ હુમલાના બનાવમાં છ આરોપી સકંજામાંલોધિકામાં એસએમસીના દારૂના દરોડા બાદ પીઆઇ અને પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ
રેન્જ આઇજી નિર્લીપ્તરાયે સસ્પેન્ડનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ લોધીકાના પોલીસ મથકના વિસ્તારના ફાર્મહાઉસમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી 11 લાખનો દારૂૂ ઝડપી લીધાના પ્રકરણમાં જવાબદાર પીઆઇ…
View More લોધિકામાં એસએમસીના દારૂના દરોડા બાદ પીઆઇ અને પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડશેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇ
શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા વકીલ સાથે તેમના જ કૌટુંબિક સંબંધીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂૂ. 62.78 લાખ ની છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં…
View More શેરબજારમાં ઉંચા વળતરની લાલચે એડવોકેટ સાથે રૂા.62.78 લાખની ઠગાઇસુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયું
સચીન જીઆઇડીસીમાં ધમધમતી ફેકટરી ઉપરSOGની ટીમનો દરોડો, બે શખ્સોની ધરપકડ સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ’ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ…
View More સુરતમાં ‘ઓપરેશન શુધ્ધિ’ અંતર્ગત 35 લાખનું નકલી ઘી પકડાયુંખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરાર
શહેરની ભાગોળે ખોરાણા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી વાંકાનેરથી દારૂ ભરી રાજકોટ આવતી રિક્ષાને ઝડપી પાડી 1.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રિક્ષાચાલક…
View More ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરારકુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે કાલાવડ રોડ…
View More કુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાંનખત્રાણામાં પત્નીએ રોટલા બનાવી ન આપતા પતિએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
નખત્રાણા તાલુકાના મોટા ધાવડાની વાડીમાં 35 વર્ષીય પરિણીતા નબુબેન જેન્તીલાલ મીઠુ કોલી પગી (રહે. વિથોણ)એ ગઈકાલે રાતે રોટલા ન બનાવી આપતાં તેના પતિ જેન્તીલાલે ઝઘડો…
View More નખત્રાણામાં પત્નીએ રોટલા બનાવી ન આપતા પતિએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંસલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયું
સલાયા મરીન પોલીસે સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ખરીદ-વેચાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1200 લીટર ડીઝલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી…
View More સલાયાના દરિયામાં માછીમારીની આડમાં ગેરકાયદે ડીઝલ ખરીદ-વેચાણનું કૌભાંડ ઝડપાયું