અકસ્માતમાં 2ના મોત અને 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી…
View More રાણપુર પોલીસે ગમખ્વાર અકસ્માતના ફરાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપ્યોCategory: ક્રાઇમ
Crime
બે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈ
200 સીસીટીવી કેમેરા, 100 ફોન ટ્રેક અને બે મહિના લાંબી શોધ. અઠવાડિયા સુધી, તે સંપૂર્ણપણે નજરથી દૂર રહેતી. પોલીસે અનેક દરોડા પાડ્યા. પોલીસ ટીમો ઘણીવાર…
View More બે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈગુજસીટોકનો વોન્ટેડ કુખ્યાત હકુભા વાંકાનેરથી પકડાયો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ…
View More ગુજસીટોકનો વોન્ટેડ કુખ્યાત હકુભા વાંકાનેરથી પકડાયોગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલો
શહેરમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર રહેતા અને ઇકો…
View More ગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલોમોરબી રોડ શ્રી પાર્કમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનુ પકડાયું
કંપનીના મેનેજરની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાંચનો દરોડો બાગબાન તમાકુના ડબ્બા સહિત 84 હજારનો મુદ્દામાલ કબજે શહેરના મોરબી રોડ ઉપર આવેલ શ્રી પાર્ક સોસાયટીના એક મકાનમાં…
View More મોરબી રોડ શ્રી પાર્કમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનુ પકડાયુંકેસરી હિંદ પુલ નજીક નરસંગ પરામાં બંધ મકાનમાંથી 76 હજારની ચોરી
રાજકોટ શહેરના નરસંગપરા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ અગ્રાવત, જેઓ…
View More કેસરી હિંદ પુલ નજીક નરસંગ પરામાં બંધ મકાનમાંથી 76 હજારની ચોરીસ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો વેપલો કરનાર સંચાલક, મેનેજર સહિત 3નો નિર્દોષ છૂટકારો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બિગ બજાર પાસે ઇસ્કોન મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર આવેલ બ્લુ મૂન નામના સ્પાના ઓઠા હેઠળ ચાલતા દેહવ્યાપારની પ્રવૃત્તિ કરનાર…
View More સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો વેપલો કરનાર સંચાલક, મેનેજર સહિત 3નો નિર્દોષ છૂટકારોછેતરપિંડીના કેસમાં પોલીસે કબજે કરેલા સોનાનો ઢાળિયો પરત મેળવવા કરેલી વેપારીની અરજી મંજૂર
રાજકોટમાં 15.81 લાખના સોનાની છેતરપિંડીની તપાસમાં પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલો મુદ્દામાલનો 200 ગ્રામનો ઢાળિયો મેળવવા ફરિયાદી અને કથિત ખરીદનાર આરોપીની મુદામાલ અરજીઓ પૈકી ખરીદનાર…
View More છેતરપિંડીના કેસમાં પોલીસે કબજે કરેલા સોનાનો ઢાળિયો પરત મેળવવા કરેલી વેપારીની અરજી મંજૂરપંજાબ બેંકના ત્રણ નિવૃત્ત અધિકારી સહિત પાંચને સજા
રૂા.1.56 કરોડના લોન કૌભાંડમાં સીબીઆઈ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો સીબીઆઈ કોર્ટે 3 ભૂતપૂર્વ બેંક અધિકારીઓ અને 5 અન્ય લોકોને છેતરપિંડી કેસમાં દોષિત ઠેરવ્યા છે. 1.56 કરોડ…
View More પંજાબ બેંકના ત્રણ નિવૃત્ત અધિકારી સહિત પાંચને સજાચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદ
શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ચુનારવાડામાં ગઈકાલે બપોરના સમયે જૂની અદાવતને લીધે હુમલો થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા 25 વર્ષીય…
View More ચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદ