જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડCategory: ક્રાઇમ
Crime
લાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો…
View More લાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોતજામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે માનસી હોટલ પાછળ આવેલ ખોડીયાર પ્લાસ્ટીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા…
View More જામનગરના ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયારાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો
જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. માહિતી મુજબ, મુળ જામનગરની અને…
View More રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયોજામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇ
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર હોવાને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જામનગર જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો…
View More જામનગરમાં દારૂના બે ધંધાર્થીઓની ‘પાસા’ હેઠળ અટકાયત કરાઇઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મ
ઉપલેટામાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે થોડા દિવસ પૂર્વે છેડતી અને મારપીટની શરમનાક ઘટના સામે આવી છે. ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી…
View More ઉપલેટામાં ખાનગી હોસ્પિટલની નર્સનું અપહરણ કરી દુષ્કર્મજેતપુરમાં વેપારી સાથે રૂા.38 લાખની છેતરપિંડી, ચેક પડાવી ખોટી ફરિયાદ કરી
જેતપુરના જૂનાગઢ રોડ પર રહેતા અને સાડીનું કારખાનું ધરાવતા એક વેપારી સાથે રૂ.38 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂની અદાવતનો ખાર રાખીને વેપારીએ…
View More જેતપુરમાં વેપારી સાથે રૂા.38 લાખની છેતરપિંડી, ચેક પડાવી ખોટી ફરિયાદ કરીપ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયો
અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અને પ્રોહીબીશનના ગુનાઓમાં અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડી અસરકારક…
View More પ્રભાસ પાટણમાંથી આંતરરાજ્ય ઇનામી ગુનેગાર અંતે ઝડપાયોસુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલો
સુરેન્દ્રનગરમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં યુવકને બે માસ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…
View More સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલોભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
ભાણવડ તાલુકામાં થોડા સમય પૂર્વે અપહરણનો એક ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. આ પોક્સો તથા અપહરણ પ્રકરણનો આરોપી મધ્ય પ્રદેશના ઝાબવા જિલ્લામાં હોવાની બાતમી…
View More ભાણવડમાં અપહરણ, પોક્સો પ્રકરણનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો