રાજકોટ શહેરમાં યુવાધનને નશાના માર્ગે જતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ સદંતર બંધ કરાવવાના ઉમદા હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા “સે નો ટુ…
View More ગાંધીગ્રામમાં બંધાણીઓને ગાંજાની પડીકી બનાવી વેંચતા શખ્સને પોલીસે દબોચી લીધોCategory: ક્રાઇમ
Crime
શહેરમાં દારુના 3 દરોડા: 1.86 લાખના દારુ સાથે 4 શખ્સ ઝડપાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પોલીસે દારૂની હેરાફેરી અને વેપલો અટકાવવા કમર કસી લીધી હોય તેમ શહેરમાં દારૂના ત્રણ સ્થળે…
View More શહેરમાં દારુના 3 દરોડા: 1.86 લાખના દારુ સાથે 4 શખ્સ ઝડપાયાઆઠ વર્ષની બાળાને ઘરમાં બોલાવી અડપલા કરતા 65 વર્ષના ડોસાને ગ્રામજનોએ મેથીપાક ચખાડયો
રાજકોટ શહેરના માલીયાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં કટલેરીની લારી ચલાવી ગુજરાન ચલાવતા 65 વર્ષીય વિનુભાઈ કરશનભાઈ કુડલા નામના વૃદ્ધ જ્યારે પોતાનો…
View More આઠ વર્ષની બાળાને ઘરમાં બોલાવી અડપલા કરતા 65 વર્ષના ડોસાને ગ્રામજનોએ મેથીપાક ચખાડયોગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધી
રાજકોટ જીલ્લામાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ વચ્ચે ગોંડલમાં રહેતા એક ડ્રાઈવરને 1 લાખ રૂૂપિયા વ્યાજે આપી ક્રેટા કાર પડાવી લીધાનો બનાવ આવ્યો…
View More ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધીજામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં પ્રોહીબુટલેગર સામે ‘પાસા’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…
View More જામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયતકાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામાં યુવાધનને નશામુક્ત બનાવવા તેમજ દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા ગુજરાત પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના…
View More કાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડજામનગરમાં દુકાને કેમ આવ્યો ? કહી ત્રણ શખ્સોએ યુવાનની રોકડ લૂંટી લીધી
પહેલા ભોગ બનનારને બેફામ માર્યો, બાદમાં ખિસ્સામાંથી પૈસા લૂંટી નાસી ગયા જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી રૂૂપિયા 1500 છીનવી લેવાનો…
View More જામનગરમાં દુકાને કેમ આવ્યો ? કહી ત્રણ શખ્સોએ યુવાનની રોકડ લૂંટી લીધીગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા…
View More ગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયોકોડીનારમાં જુગારના અડ્ડા પર મધરાત્રે દરોડો: 3.34 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, 4 ફરાર
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. રોણાજ રોડ પર આવેલા એક આંબાના બગીચામાં મધરાત્રે…
View More કોડીનારમાં જુગારના અડ્ડા પર મધરાત્રે દરોડો: 3.34 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, 4 ફરારગોંડલમાં વૃધ્ધ પાસે મિલકતમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચે રૂા.1.56 કરોડ પડાવ્યા
ગોંડલની બેંક સોસાયટી વિસ્તારમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને મિલકતોમાં રોકાણ કરી ત્રણ-ચાર વર્ષમાં રકમ ડબલ કરી આપવાની લાલચ આપી રૂૂ. 1,56,65,000/- પડાવી લેવા અંગે…
View More ગોંડલમાં વૃધ્ધ પાસે મિલકતમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચે રૂા.1.56 કરોડ પડાવ્યા