દાઉદી વોરા સમાજના જ મિત્રોનું 341 ગ્રામ સોનું ભેગું કરી લોન લીધા વિના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનો આક્ષેપ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા બેડીપરા…
View More સોના પર વ્યાજમુક્ત લોન અપાવવાના બહાને મિત્રની ત્રણ મિત્રો સાથે રૂ.12.80 લાખની ઠગાઈCategory: ક્રાઇમ
Crime
સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં સશસ્ત્ર જૂથ અથડામણ, ત્રણને ઈજા
સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના મુદ્દે થયેલા વિવાદની અદાવત રાખીને એક જૂથના શખ્સોએ એકસંપ થઈ ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ…
View More સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં સશસ્ત્ર જૂથ અથડામણ, ત્રણને ઈજાઓપરેશન ડીપ મેનિફેસ્ટ: પાક.થી આયાત કરાયેલું 7311 ટન સિંધવ મીઠું ઝડપાયું
પાકિસ્તાની મૂળના માલની આયાત પર ભારત સરકારે મૂકેલા સખત પ્રતિબંધોને બાયપાસ કરીને ગેરકાયદે રીતે સિંધવ મીઠું આયાત કરવાના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ…
View More ઓપરેશન ડીપ મેનિફેસ્ટ: પાક.થી આયાત કરાયેલું 7311 ટન સિંધવ મીઠું ઝડપાયુંરાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈ
રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વીથ મર્ડરના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી…
View More રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈપ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
શહેરમાં ભીચરી રોડ પર પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે માસુમ બાળકને ફેંકી દેનાર નિષ્ઠૂર…
View More પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યોરાજકોટ નજીક ન્યારા પાસે યુવાન ઉપર હુમલો કરી 72 હજારની લૂંટ
પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે જી.એમ. કારખાનાના પાટીયા નજીક મોડી રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ પર આવેલા…
View More રાજકોટ નજીક ન્યારા પાસે યુવાન ઉપર હુમલો કરી 72 હજારની લૂંટબાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે
સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ…
View More બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથેફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંજકાગામ ખાતેથી એક ચોંકાવનારો અને મોટી આર્થિક ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઓનલાઈન શોપિંગ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની ફ્લિપકાર્ટની…
View More ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કરનામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી…
View More નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટઆસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ
શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…
View More આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ