લાલપુરના વીજ કર્મચારીની હત્યામાં ઘરઘાટી સગીરા સહિત બે ઝડપાયા

જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉંમર 66)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નિવૃત્ત…

View More લાલપુરના વીજ કર્મચારીની હત્યામાં ઘરઘાટી સગીરા સહિત બે ઝડપાયા

પડધરી પાસે 72 હજારની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ જવાના રસ્તે તાજેતરમાં બનેલી રૂૂ. 72,300ની સનસનાટીભરી લૂંટની ઘટનામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી એ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વક અને…

View More પડધરી પાસે 72 હજારની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

ઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચી

રાજકોટના આજી વસાહત વિસ્તારમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યે તન્વી ગોલ્ડ નામની ઘરેણાનું એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની કારખાના નજીક જ ગોળી ધરબી હત્યાની ઘટના બાદ પોલીસે…

View More ઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચી

અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ મોબાઇલના મોટા રેકેટનો પર્દાફાશ

સેમસંગ કંપનીના લોગોવાળા બિલ વગરના 1034 નકલી ફોન ઝડપ્યા, 14 વેપારીઓ સામે કાગડાપીઠ પોલીસ મથકે ગુનો દાખલ અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં આવેલી મોબાઇલની…

View More અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ મોબાઇલના મોટા રેકેટનો પર્દાફાશ

1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયા

તન્વી ગોલ્ડમાંથી ઝઘડો કરી છૂટા થયેલો પૂર્વ કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, વારાણસીની ગેંગે ‘મિરઝાપુર’ વેબસીરિઝની સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો શહેરના તન્વી ગોલ્ડ નામની પેઢીના મનેજરની…

View More 1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયા

વડોદરામાં આસિ.લેબર કમિશનર અને શ્રમ અધિકારી 70 હજારની લાંચ લેતા ઝડપાયા

વડોદરામાં લાંચિયા સરકારી બાબુઓ સામે એસીબીએ લાલ આંખ કરીને વધુ એક સફળ ટ્રેપ કરી છે. લેબર કમિશનર કચેરીમાં લેબર લાયસન્સ આપવા માટે રૂૂ. 70 હજારની…

View More વડોદરામાં આસિ.લેબર કમિશનર અને શ્રમ અધિકારી 70 હજારની લાંચ લેતા ઝડપાયા

પંજાબના કુખ્યાત ગુનેગારોને છૂપાવા માટે ગુજરાત ફેવરિટ

પંજાબમાં મોટા ગુનાઓમાં ફરાર આરોપીઓ હવે ગુજરાતમાં છુપાઈને રહે છે. 2022માં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી લઈને હમણાંના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સાંધુની હત્યા સુધીના કેસોના…

View More પંજાબના કુખ્યાત ગુનેગારોને છૂપાવા માટે ગુજરાત ફેવરિટ

થાનગઢ-જામવાળીના પાંચ ખનીજ માફિયાઓને 640 કરોડનો દંડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને જામવાળીના પાંચ ખનીજ માફિયાઓને રૂા.640 કરોડનો દંડ ફટકારતો ધાક બેસાડતો હુકમ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને જામવાડી પંથકમાં ક્વોરી લીઝ…

View More થાનગઢ-જામવાળીના પાંચ ખનીજ માફિયાઓને 640 કરોડનો દંડ

ભક્તિનગર સર્કલ પાસે યુવકની કરપીણ હત્યા કરનાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભક્તિનગર સર્કલ પાસે એક ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. સહકાર મેઈન રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ…

View More ભક્તિનગર સર્કલ પાસે યુવકની કરપીણ હત્યા કરનાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

મા તે મા, બીજા વગડાના વા : પ્રેમી સાથે લગ્નમાં નડતરરૂપ વ્હાલના દરિયા સમાન દીકરીને માતાએ જ મોતને ઘાટ ઉતારી

શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ચકચાર મચાવતી ઘટના બની હતી. અહિ સી-વિંગમાં પાંચમાં માળેથી બે વર્ષની એક ફૂલડા જેવી…

View More મા તે મા, બીજા વગડાના વા : પ્રેમી સાથે લગ્નમાં નડતરરૂપ વ્હાલના દરિયા સમાન દીકરીને માતાએ જ મોતને ઘાટ ઉતારી