જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ નજીક રામજી મંદિરના સંચાલન અને મહંત શ્રેયાંશદાસજી સામે સ્થાનિક સાફ-સફાઈ કામદારો તેમજ પાર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા…
View More જૂનાગઢ : ઉપરકોટ રામજી મંદિરના મહંત દારૂ-ચરસ-ગાંજાના વ્યસનીCategory: ક્રાઇમ
Crime
મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં…
View More મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડપડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા
પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ…
View More પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધાજેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટ
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર આવેલી ’મધુર બંગલોઝ’ નામની બાંધકામ સાઈટ પર મોડી રાત્રે સશસ્ત્ર લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘાતક હથિયારો સાથે ત્રાટકેલી 4…
View More જેતપુર નજીક ચોકીદારને બંધક બનાવી છરીના ઘા ઝીંકી લુંટઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડી
ઉપલેટાના મેડીકલ સ્ટોર સંચાલક વેપારી તથા તેમના પરિવારના સભ્યોને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વધુ વળતર આપવાની લાલચ આપીને સાઢુભાઇએ રૂૂ. 15.26 લાખની વિશ્વાસઘાત અને…
View More ઉપલેટામાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત પરિવારના ચાર સભ્યો સાથે રૂપિયા 15.26 લાખની છેતરપિંડીડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન હેઠળના ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર વિસ્તારમાં જૂની રંજિશ અને શંકાના આધારે એક યુવક તથા તેની પત્ની…
View More ડ્રગ્સની બાતમી આપ્યાની શંકા પરથી દંપતી ઉપર હુમલોપદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનો
શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ’માં રહેતી 17 વર્ષીય સગીરા અને તેના 11 માસના પુત્રનું ગુંદાવાડી સ્થિત પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલના કેસ બારી…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાંથી 11 માસના બાળક સાથે સગીરા ગુમ, અપહરણનો ગુનોછેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધી
શહેરના રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ સામેની શેરીમાં ચાલી રહેલા એક મકાનના બાંધકામ સ્થળે ગત સોમવારની રાત્રે એક અત્યંત…
View More છેડતી કરનાર શ્રમિકની હત્યા કરી લાશ અગાસી પરથી નીચે ફેંકી દીધીપોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલત
ગોંડલ પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ચાલી જતા ગોંડલની અદાલતે સુલતાનપુર ગામના કિસન મુંધવાને 20 વર્ષની સખત કેદ અને અડધા લાખનો દંડ ફટકારતો…
View More પોકસો એકટના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલતરાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધું
રાજકોટના ભગવતીપરામાં રહેતા એક શખ્સે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની એક યુવતી સાથે ઓળખાણ કરી, વિશ્વાસ કેળવી યુવતી પાસેથી મેળવેલા અંગત આધાર-પુરાવાઓનો દુરુપયોગ કરી, બોગસ…
View More રાજકોટના પરવેઝે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી યુવતીને ફસાવી, બોગસ દસ્તાવેજથી નિકાહનામું તૈયાર કરી લીધું