રાજકોટમાં આઇવે પ્રોજેકટના કેમેરાની 50 બેટરીની ચોરી કરનાર કારીગર ઝડપાયો

  રાજકોટમાં તસ્કરોએ આઈવે પ્રોજેકટના સીસીટીવી કેમેરાની 50 બેટરીની ચોરી કરી ભાગી ગયા હતાં.જેમાં આરકેસી ચોક,જ્યુબેલી ચોક, ગુંદાવાડી,સંગણવાચોક, ભુપેન્દ્રરોડ, દુધસાગર મેઇન રોડ અને જામટાવર ચોકમાં…

View More રાજકોટમાં આઇવે પ્રોજેકટના કેમેરાની 50 બેટરીની ચોરી કરનાર કારીગર ઝડપાયો

પોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યું

રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જયેશ મુકેશભાઈ મકવાણા નામના શખ્સે રાત્રિના સમયે પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસ સ્ટેશન ખાતે અચાનક દીવાલ સાથે માથું પછાડીને પોતે…

View More પોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યું

રાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસ

વાંકાનેર તાલુકાના ઝાલસીકા-વસુંધરા જૂથ ગ્રામ પંચાયતના જાગ્રત સરપંચ દ્વારા ગેરકાયદે ખનન, દૂધ મંડળીમાં બોગસ દસ્તાવેજો અને દબાણો અંગે સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવાના ખાર રાખીને સરપંચ…

View More રાજકોટ નજીક ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવતા સરપંચને કાર નીચે કચડવાનો પ્રયાસ

ગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડ

ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડીને કુલ 20 ઈસમો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.…

View More ગોંડલ તાલુકાના બેટાવડમાં ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 20 શખ્સોની ધરપકડ

ભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ ટોચ ઉપર!

મહેસુલ-પંચાયત-ગૃહ-માર્ગ અને મકાન-શિક્ષણ વિભાગ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોની ફરિયાદનો મોટો ઉછાળો વર્ષ 2025માં 8163 ફરિયાદો વિજિલન્સ કમિશનને મળી, 893 કેસોમાં સીધી તપાસ હાથ ધરાઇ,…

View More ભ્રષ્ટાચારની ફરિયાદોમાં શહેરી વિકાસ વિભાગ ટોચ ઉપર!

જામનગરમાં 112ના પોલીસ કર્મચારી સાથે દારૂડિયાએ ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધો

જામનગર શહેરના મયુર મેડિકલ પાસે ચેતક ટ્રાવેલ્સ સામે ઝઘડાની વર્ધી મળતાં સ્થળ પર પહોંચેલા 112 જનરક્ષક વાહનના પોલીસકર્મીની ફરજમાં રૂૂકાવટ કરી તેમની સાથે જપાજપી કરવા…

View More જામનગરમાં 112ના પોલીસ કર્મચારી સાથે દારૂડિયાએ ઝપાઝપી કરી લાફો ઝીંકી દીધો

ગોંડલના મેળામાં યુવાનની હત્યામાં આઠ શખ્સોની ધરપકડ, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન

ગોંડલ આઇકોનીક લોકમેળા હત્યા કેસ: મુખ્ય હુમલાખોર રાહુલ ડોડિયા સહિત 8 ઝડપાયા બાદ પોલીસે ઘટનાસ્થળે રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું. ગોંડલના આઇકોનીક લોકમેળા દરમિયાન થયેલી ચકચારી હત્યા…

View More ગોંડલના મેળામાં યુવાનની હત્યામાં આઠ શખ્સોની ધરપકડ, ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન

જુનાગઢના ચોરવાડમાં જુગારધામ પર દરોડો, 20 જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે કાયદો અને વ્યવસ્થાને વેગ આપતી એક મહત્વપૂર્ણ પોલીસ કાર્યવાહીમાં, સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 20 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા…

View More જુનાગઢના ચોરવાડમાં જુગારધામ પર દરોડો, 20 જુગારીઓ ઝડપાયા

વડિયાના નાજાપુર ગામે દારૂના અડ્ડાઓ પર મહિલા રેડ

ગુજરાત એ રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ હોવાથી અહિ દારૂૂ બંધી છે. પરંતુ આ દારૂૂ બંધીની અમલવારી માત્ર કેવા પૂરતી જ હોય તેવી ઘટનાઓ રોજ અલગ…

View More વડિયાના નાજાપુર ગામે દારૂના અડ્ડાઓ પર મહિલા રેડ

ઉનામાં ગૃહઉદ્યોગની માફક ધમધમતો ઘી-માખણનો કાળો કારોબાર

રૂા.300થી 400ના ભાવે શુધ્ધના નામે અશુધ્ધિનો વેપાર, મીઠાઇથી માંડી મંદિરોમાં બેરોકટોક વપરાશ દુકાને દરોડો પડે તો પણ ગોડાઉન ધમધમતુ રહે, મૂળ સુધી પહોંચવામાં તંત્રના હાથ…

View More ઉનામાં ગૃહઉદ્યોગની માફક ધમધમતો ઘી-માખણનો કાળો કારોબાર