જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમોમાં વાયરલ થતાં…
View More જામનગરની હોસ્પિટલ સામે થયેલ હુમલાના બનાવમાં ચાર શખ્સો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
જામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરી
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાન ના એક વેપારી ના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ…
View More જામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરીમોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ટેન્કરો રોકી ધમકી અને રૂપિયા પડાવ્યા
જામનગર તાલુકાના મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ગેસના ટેન્કરોને રોકી ડ્રાઇવરો અને ખલાસીઓને ધમકી આપી ગેરકાયદેસર અવરોધ ઉભો કરવા તેમજ રૂૂપિયા પડાવી લેવાના ગંભીર આક્ષેપો સાથે…
View More મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ટેન્કરો રોકી ધમકી અને રૂપિયા પડાવ્યાકલ્યાણપુરના ખાખરડા અને પટેલકામાં PGVCLનાં એલ્યુમિનિયમ કેબલની ચોરી
કલ્યાણપુરથી આશરે 11 કિલોમીટર દૂર ખાખરડા અને પટેલકા ગામના રોડ પર એક મંદિર નજીક રહેલા પીજીવીસીએલના થાંભલાની ડેડ લાઈન પર રહેલો રૂૂ. 41,000 ની કિંમતનો…
View More કલ્યાણપુરના ખાખરડા અને પટેલકામાં PGVCLનાં એલ્યુમિનિયમ કેબલની ચોરીમુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ નાર્કોટીકસ ટીમે ‘રિક્ષા’માં આવી ઓપરેશન પાર પાડયું, એજન્સીએ તપાસ શરૂ કરી મુન્દ્રા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી ક્ધટેનરમાં…
View More મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયુંકલ્યાણપુરના કેનેડી ગામેથી બોક્સાઈટનું ગેરકાયદે વહન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા અગાઉ બોકસાઈટ ચોરી માટે કુખ્યાત બની ગયેલા કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર રીતે થતું બોકસાઈટનું વહન પકડી પડાયું હતું. આ સમગ્ર…
View More કલ્યાણપુરના કેનેડી ગામેથી બોક્સાઈટનું ગેરકાયદે વહન ઝડપાયુંકલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈ
કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતી દરિયાની ખારી રેતી સંદર્ભે પોલીસે ટ્રેક્ટર સહિતના વાહનો કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ…
View More કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈવાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે.મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં…
View More વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસરાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધા
રાજકોટ શહેરના નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના અમુક કલાકોમાં ધોળે દિવસે જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા…
View More રાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધાકોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી મોબાઈલની લુંટ કરી નાસી છુટેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા…
View More કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ