રાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ

રેન્જ આઇજીની ટીમના ગોંડલ અને શાપર વેરાવળમાં દરોડા, ત્રણ વાહનો મળી રૂા.1.69 કરોડનો મુદ્દામાલ કબ્જે રાજકોટ જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાં રેંજ આઈજીની ટીમે બે…

View More રાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ

રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ

રાજકોટ, મોરબી, જેતલસર અને વેરાવળ સહિતના અલગ-અલગ 12 જેટલા સ્થળોએથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક રીઢા ગુનેગારને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે…

View More રાજકોટ, મોરબી અને જેતલસરમાં 12 મોબાઈલ ચોરી કરનારની ધરપકડ

ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી

આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની…

View More ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી

માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર…

View More માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત

જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ…

View More જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે

મોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામની સીમમાં રેઇડ પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે…

View More મોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા

નિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ

શહેરના નહેરુનગર બસ સ્ટોપ પાસે જમીન વિવાદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઝાંસીની રાણીના પુતળા…

View More નિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ

કચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે 119 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં…

View More કચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન

તળાજાના જૈન વેપારીની કારખાનામાં તસ્કરો ત્રાટકયા, 6.75 લાખની રોકડ ચોરાઇ

ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા નજીક આવેલ જૈન વેપારી સહિતની પાર્ટનરશિપ થી ચાલતા ડીહાઈડ્રેશન ને નિશાચરો એ નિશાન બનાવી ને ઓફિસના ખાનામાં રાખેલ રોકડ રકમ…

View More તળાજાના જૈન વેપારીની કારખાનામાં તસ્કરો ત્રાટકયા, 6.75 લાખની રોકડ ચોરાઇ

ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના…

View More ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો